• Home
  • Utility
  • Gadgets
  • Latest
  • Vivo V17 Pro smartphone will have two pop up cameras, the company will give the user a total of 6 cameras in one phone

લેટેસ્ટ / વિવો V17 પ્રો સ્માર્ટફોનમાં બે પોપ-અપ કેમેરા હશે, કંપની યુઝરને એક ફોનમાં કુલ 6 કેમેરા આપશે

Vivo V17 Pro smartphone will have two pop-up cameras, the company will give the user a total of 6 cameras in one phone
Vivo V17 Pro smartphone will have two pop-up cameras, the company will give the user a total of 6 cameras in one phone

Divyabhaskar.com

Sep 09, 2019, 12:34 PM IST

ગેજેટ ડેસ્ક: ચીનની સ્માર્ટફોન કંપની વિવો ફોટોગ્રાફી લવર્સ માટે લેટેસ્ટ સ્માર્ટફોન વિવો V17 પ્રો લોન્ચ કરવાની છે. કંપની આ ફોનમાં યુઝરને કુલ 6 કેમેરા આપશે. આ ફોનમાં 2 પોપ-અપ સેલ્ફી કેમેરા મોડ્યુલ છે. આ ઉપરાંત ફોનની બેક પેનલ પર ચાર રિઅર કેમેરા પણ હશે, જેમાં પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો હશે. વિવો ઇન્ડિયાએ આ ફોનને લઈને ટ્વીટ કરીને કંપનીએ નેટજિઓટ્રાવેલર ઇન્ડિયા સાથે પાર્ટનરશિપ કરી હોવાનું જણાવ્યું છે. આ ફોન ટૂંક સમયમાં ભારતના માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. કંપની તરફથી હજુ ફોનની કિંમતને લઈને પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

વિવો V17 પ્રો સ્માર્ટફોનના આ સ્પેસિફિકેશન હોઈ શકે છે

ડિસ્પ્લે સાઈઝ 6.44 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ એચડી પ્લસ, સુપર એમોલ્ડ, 1080x2440 પિક્સલ
સિમ ટાઈપ ડ્યુઅલ નેનો સિમ
ઓએસ એન્ડ્રોઇડ પાઇ
પ્રોસેસર ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 675
રેમ 8 GB
સ્ટોરેજ 128 GB
રિઅર કેમેરા 48 MP(પ્રાઈમરી)+ 8 MP(અલ્ટ્રાવાઇડ)+2MP(ડેપ્થ સેન્સર)+2MP(માઈક્રો સેન્સર)
ફ્રન્ટ કેમેરા 32 MP+2 MP(પોપ-અપ કેમેરા મોડ્યુલ)
સેન્સર ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર
કનેક્ટિવિટી જીપીએસ, 4G, બ્લૂટુથ 5.0, યુએસબી ટાઈપ સી પોર્ટ, વાઇફાઇ 802.11
બેટરી 4100 mAh વિથ 22.5 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ


X
Vivo V17 Pro smartphone will have two pop-up cameras, the company will give the user a total of 6 cameras in one phone
Vivo V17 Pro smartphone will have two pop-up cameras, the company will give the user a total of 6 cameras in one phone
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી