• Gujarati News
  • National
  • Vivo U20's First Sale Today; Fastest Smartphone With 5000mAh Battery, Starting Price Rs 10,990.

5000mAhની બેટરીવાળા વિવો U20 સ્માર્ટફોનનો સેલ શરુ, શરૂઆતની કિંમત 10,990 રૂપિયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનની ખરીદી ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન અને વિવોની ઓફિશિયલ સાઈટ પરથી કરી શકાશે.
  • આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 675 SOc પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ગેજેટ ડેસ્ક: ચીનની કંપની વિવોનો લેટેસ્ટ સ્માર્ટફોન વિવો U20નો પ્રથમ સેલ આજે એટલે કે 28 નવેમ્બરે બપોરના 12 વાગ્યાથી શરુ થઈ ગયો છે. આ ફોનને એમેઝોન અને વિવોની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકાશે. આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 675 SOc પ્રોસેસર આપવામાં આવ્યું છે.આ સમાર્ટફોનનાં રેમ અને સ્ટોરેજ પ્રમાણે 2 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

વેરિઅન્ટ અને કિંમત

4GB + 64GB 10,990 રૂપિયા
6GB + 64GB11,990 રૂપિયા

લોન્ચિંગ ઓફર
લોન્ચિંગ ઓફર હેઠળ પ્રિપેઇડ ઓર્ડર કરનાર ગ્રાહકોને 1,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સાથે જ 6 મહિના સુધીની 'નો-કોસ્ટ EMI'ની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

વિવો U20નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ  6.53 ઇંચ
ડિસ્પ્લે ટાઈપફુલ HD+ (1080 x 2340)
OSએન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસરસ્નેપડ્રેગન 675 SOc
રેમ 4GB/6GB
સ્ટોરેજ  64GB
રિઅરકેમેરા16MP (પ્રાઈમરી કેમેરા Sony IMX499) + 8MP (વાઈડ એન્ગલ લેન્સ)+ 2MP (મેક્રો લેન્સ)
ફ્રન્ટ કેમેરા16MP
બેટરી5000mAh વિથ 18 વૉટ ચાર્જિંગ
કનેક્ટિવિટી4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ 5.0 , GPS