- સૌપ્રથમ કંપનીએ આઇફોનમાં કેમેરા પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે
- એક યુઝરે કહ્યું કે, આ કેમેરાની રચના સ્ટવ જેવી લાગે છે
Divyabhaskar.com
Sep 11, 2019, 01:15 PM ISTગેજેટ ડેસ્ક: અમેરિકન ટેક કંપની એપલે મંગળવારે આઇફોન 11ના ત્રણ વર્ઝન- આઇફોન 11, આઇફોન 11 પ્રો અને આઇફોન 11 મેક્સ લૉન્ચ કર્યા. ત્રણેયની અમેરિકામાં કિંમત અનુક્રમે 11,699 ડોલર (અંદાજે 50,240રૂપિયા), 999 ડોલર (અંદાજે 71,550 રૂપિયા) અને 1,099 ડોલર (અંદાજે 78,700રૂપિયા) છે.શુક્રવારે એટલે કે 13 સપ્ટેમ્બરથી આઈફોનનું પ્રિ-બુકિંગ શરૂ થઇ જશે. શિપમેન્ટ 20મીથી શરૂ થશે. 11 મી જનરેશનના આ આઇફોનમાં કંપનીનું સંપૂર્ણપણે ધ્યાન કેમેરા પર કેન્દ્રિત કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, યુઝર ફોનના ફ્રન્ટ 12 મેગાપિક્સલ કેમેરામાં સ્લોમોશનમાં સેલ્ફી લઇ શકશે. પણ કંપનીએ આ કેમેરાને કારણે જ ટ્રોલ થવાનો વારો આવ્યો છે. પણ કંપનીને આ કેમેરાને કારણે જ ટ્રોલ થવાનો વારો આવ્યો છે.
માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરના લોકો નવા લોન્ચ થયેલા આઇફોનના કેમેરાની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, કંપનીને આ કેમેરાનો આઈડિયા શ્રીફળને જોઈને આવ્યો હશે. તો અન્ય યુઝરે થ્રી-પિન કેબલ સાથે પણ કેમેરાની સરખામણી કરી. ઘણા યુઝરે 10 વર્ષ પછીના આઈફોનના ફોટા પણ બનાવ્યા છે, જેમાં ફોનની બેક પેનલ કેમેરાથી ભરેલી છે.
જુઓ હાલ કેમેરાને લઈને આ પ્રકારના મીમ્સ ફરી રહ્યા છે:
Same energy #iPhone11 pic.twitter.com/LE03k8G07T
— downy (@irishgoodbyes) September 11, 2019
This is why I go to weverse 😂😂😂
— Seokjin Blue Car 👑 (ia/busy af) #진 (@DebonairSeokjin) September 11, 2019
Jin cult remains superior!!#iPhone11 #AppleEvent pic.twitter.com/u3VngdOE6O
Exactly the same! Hahaha#iPhone11 pic.twitter.com/oqH3TNtcH9
— lizonmiere (@lizonmiere) September 11, 2019
kirby is that you 😮🥺 #iPhone11 pic.twitter.com/oNgV8EAucE
— anis🎨 (@anisridzwan_) September 11, 2019
#iPhone11 #AppleEvent I know Apple’s future design trends pic.twitter.com/yBrVy8ZgHa
— spielgebo (@spielgeboo) September 11, 2019
Bro the new #iPhone11 looks like a fidget spinner💀😂🤣 pic.twitter.com/hHtAOjlS6z
— FROZEN MADDI (@MADDILENA) September 11, 2019
if iPhone was a person #iPhone11 pic.twitter.com/I8NEQhw8ip
— Ang 🇿🇦 (@NAPerspective) September 11, 2019
The only iPhone that I can afford#iPhone11 ......😂😂😂😁😁....... pic.twitter.com/PY9od0ybJZ
— PUBG बाबा (@PUBG_BABA) September 11, 2019
iphone 11 looks familiar #AppleEvent pic.twitter.com/jKkRLt59ho
— Picsoûl (@NaRcO265) September 11, 2019
how it looks like when taking a picture on #iPhone11 pic.twitter.com/vpvPaZI7Ak
— TOBY (@tiddytee) September 11, 2019
How they get the idea of iPhone 11 🙈🙈😂😂#AppleEvent pic.twitter.com/IRMjVdTyqq
— Professor Sahb🇵🇰 (@UmairAliKamboh3) September 11, 2019
Dude got the 📲 #iPhone11 before everyone 😅😅😅 pic.twitter.com/BVj1RnS4pS
— South Padre Fam ☀️ (@SouthPadreFam) September 11, 2019
I cannot with these memes 🤣 #iPhone11 pic.twitter.com/djkx3WFokF
— SonyaYvette (@SonyaYvette_) September 11, 2019
10 years challenge 😂😂😂#iPhone11 pic.twitter.com/Wv7OJcYsIJ
— Europe Vijay Fans 👑 ARS (arise4) (@Ken4uuu) September 11, 2019
iphone 11 pic.twitter.com/RN6c9gaNqX
— // (@yurisndika) September 11, 2019