આઇફોન 11 / સોશિયલ મીડિયા યુઝર્સે 11મી જનરેશનના આઇફોનના કેમેરાની સરખામણી ‘શ્રીફળ’ સાથે કરી

Social Media users compare 11th Generation iPhone camera to 'Shriftal'

  • સૌપ્રથમ કંપનીએ આઇફોનમાં કેમેરા પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે
  • એક યુઝરે કહ્યું કે, આ કેમેરાની રચના સ્ટવ જેવી લાગે છે

Divyabhaskar.com

Sep 11, 2019, 01:15 PM IST

ગેજેટ ડેસ્ક: અમેરિકન ટેક કંપની એપલે મંગળવારે આઇફોન 11ના ત્રણ વર્ઝન- આઇફોન 11, આઇફોન 11 પ્રો અને આઇફોન 11 મેક્સ લૉન્ચ કર્યા. ત્રણેયની અમેરિકામાં કિંમત અનુક્રમે 11,699 ડોલર (અંદાજે 50,240રૂપિયા), 999 ડોલર (અંદાજે 71,550 રૂપિયા) અને 1,099 ડોલર (અંદાજે 78,700રૂપિયા) છે.શુક્રવારે એટલે કે 13 સપ્ટેમ્બરથી આઈફોનનું પ્રિ-બુકિંગ શરૂ થઇ જશે. શિપમેન્ટ 20મીથી શરૂ થશે. 11 મી જનરેશનના આ આઇફોનમાં કંપનીનું સંપૂર્ણપણે ધ્યાન કેમેરા પર કેન્દ્રિત કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, યુઝર ફોનના ફ્રન્ટ 12 મેગાપિક્સલ કેમેરામાં સ્લોમોશનમાં સેલ્ફી લઇ શકશે. પણ કંપનીએ આ કેમેરાને કારણે જ ટ્રોલ થવાનો વારો આવ્યો છે. પણ કંપનીને આ કેમેરાને કારણે જ ટ્રોલ થવાનો વારો આવ્યો છે.

માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરના લોકો નવા લોન્ચ થયેલા આઇફોનના કેમેરાની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, કંપનીને આ કેમેરાનો આઈડિયા શ્રીફળને જોઈને આવ્યો હશે. તો અન્ય યુઝરે થ્રી-પિન કેબલ સાથે પણ કેમેરાની સરખામણી કરી. ઘણા યુઝરે 10 વર્ષ પછીના આઈફોનના ફોટા પણ બનાવ્યા છે, જેમાં ફોનની બેક પેનલ કેમેરાથી ભરેલી છે.

જુઓ હાલ કેમેરાને લઈને આ પ્રકારના મીમ્સ ફરી રહ્યા છે:

X
Social Media users compare 11th Generation iPhone camera to 'Shriftal'
Social Media users compare 11th Generation iPhone camera to 'Shriftal'
Social Media users compare 11th Generation iPhone camera to 'Shriftal'
Social Media users compare 11th Generation iPhone camera to 'Shriftal'
Social Media users compare 11th Generation iPhone camera to 'Shriftal'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી