તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Smart Sleep Handband And Smart Toilet Becomes Attraction At Consumer Electronics Show CES 2020

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020 માં સ્માર્ટ સ્લીપ હેન્ડબેન્ડ અને સ્માર્ટ ટોયલેટ બન્યાં આકર્ષનું કેન્દ્ર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020ની પૂર્ણાહુતિ થઈ છે.  શૉમાં 4500થી વધારે કંપનીઓએ 36 અલગ અલગ કેટેગરીમાં તેમની અપકમિંગ પ્રોડક્ટ્સ રજૂ કરી હતી. તેમાં 3D પ્રિંન્ટિંગ, ડિજિટલ હેલ્થ, એજ્યુકેશન ડ્રોન્સ, લાઈફસ્ટાઈવ અને વીડિયો સામેલ છે. આ શૉમાં 160 દેશોમાંથી 1.70 લાખ લોકો હાજરી આપી હતી. શૉમાં અનેક સ્માર્ટ પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજી રજૂ કરવામાં આવી હતી. તેમાંથી ફિલિપ્સ કંપનીની હેન્ડબેડ, કોહલર કંપનીનું સ્માર્ટ ટોઈલેટ અને વ્હિસ્લ કંપનીનું સ્માર્ટ ફિટેબિટ ડિવાઇસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

સ્માર્ટ ડીપ સ્લીપ હેડબેન્ડ 

નૂમી

વ્હિસ્લ ફિટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો