તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેમસંગએ ગેલેક્સી A50s અને A30s સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • A30s વેરિઅન્ટમા 1000 રૂપિયાનો અને A50s વેરિઅન્ટમા 3,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે

ગેજેટ ડેસ્ક: સેમસંગ કંપનીએ 'A' સિરીઝના સ્માર્ટફોન 'ગેલેક્સી A50s' અને 'ગેલેક્સી A30s'ની કિંમતમાં ઘટાડો કર્યો છે. A30s વેરિઅન્ટમાં 1000 રૂપિયાનો અને A50s વેરિઅન્ટમા 3,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમત સાથે ફોનની ખરીદી કંપનીના ઓનલાઇન સ્ટોર, રિટેલ શૉપ અને ઈ-કોમર્સ વેબસાઈટ પરથી કરી શકાશે. 
કિંમત અને વેરિઅન્ટ 
 

ગેલેક્સી A50s (4GB+128GB)19,999 રૂપિયા22,999 રૂપિયા 
ગેલેક્સી A50s(6GB+128GB)  21,999 રૂપિયા24,999 રૂપિયા

ગેલેક્સી  A30s (4GB+128GB)

15,999રૂપિયા16,999 રૂપિયા

ગેલેક્સી A30sનાં બેઝિક સ્પેસિફિકેશન
 

ડિસ્પ્લે સાઈઝ    6.40 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ    સુપર AMOLED, HD+ડિસ્પ્લે (720x1560)
OS          એન્ડ્રોઈડ 9 પાઈ

પ્રોસેસર

ઓક્ટાકોર એક્સિનોસ 7904
રેમ          4GB
સ્ટોરેજ           64GB
રિઅર કેમેરા    25MP (પ્રાઈમરી સેન્સર)+8MP (અલ્ટ્રા વાઈડ)+5MP (ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા    16MP
બેટરી    બેટરી    4,000mAh વિથ 15વૉટ ફાસ્ટ ચાર્જિંગ

ગેલેક્સી A50sનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ    6.40 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ    સુપર AMOLED, ફુલ HD+ ડિસ્પ્લે (1080x2340)
OS        એન્ડ્રોઈડ 9 પાઈ 
પ્રોસેસર      ઓક્ટાકોર એક્સિનોસ 9611
રેમ    4GB/6GB
સ્ટોરેજ    128GB
રિઅર કેમેરા   48MP (પ્રાઈમરી સેન્સર)+8MP(અલ્ટ્રા વાઈડ)+5MP (ડેપ્થ સેન્સર)
ફ્રંટ કેમેરા    32MP
બેટરી    4,000mAh વિથ 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

 

અન્ય સમાચારો પણ છે...