અપકમિંગ / પાવરફુલ કેમેરાવાળો ગેલેક્સી S11 આવતા વર્ષે 11 ફેબ્રુઆરીએ લોન્ચ થઈ શકે છે

Samsung Galaxy S11 Tipped to Launch in Third Week of February Next Year

Divyabhaskar.com

Oct 09, 2019, 11:05 AM IST

ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયન કંપની સેમસંગ ગેલેક્સી S સિરીઝનો S11 સ્માર્ટફોન આવતા વર્ષે લોન્ચ કરશે. રિપોર્ટ પ્રમાણે કંપની પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનને ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયે લોન્ચ કરશે. તેની લોન્ચિંગ ઇવેન્ટ 18 ફેબ્રુઆરીએ થઈ શકે છે. આ સિરીઝ S10થી અપગ્રેડ હશે.

સેમસંગ ઇનસાઈડર પ્રમાણે, ફોનમાં લો લાઈટ ફોટોગ્રાફી માટે ટેટ્રાસેલ ટેક્નોલોજીની સાથે બે નવા સેન્સર મળી શકે છે.

ગેલેક્સી S11ના સ્પેસિફિકેશન આ હોઈ શકે છે

ડિસ્પ્લે 6.4 ઇંચ એમોલ્ડ
રિઝોલ્યુશન HD+ 1440x3040 પિક્સલ 526 ppi
​​​​​પ્રોસેસર ઓક્ટા-કોર 2.73GHz
રેમ 8GB અને તેનાથી વધુ
રિઅર કેમેરા 13+13+16+5 મેગાપિક્સલ
ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલ
બેટરી 3700 mAh
X
Samsung Galaxy S11 Tipped to Launch in Third Week of February Next Year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી