ન્યૂ લોન્ચ / સેમસંગ ગેલેક્સી બડ્સ પ્લસ વાયરલેસ ઈયરબડ્સ ભારતમાં લોન્ચ થયા, કિંમત 10,700 રૂપિયા

Samsung Galaxy Buds+ Truly Wireless Earbuds Launched, Promise Improved Battery Life and Sound Quality

Divyabhaskar.com

Feb 12, 2020, 04:34 PM IST

ગેજેટ ડેસ્ક: સેમસંગ કંપનીએ ગેલેક્સી બડ્સના અપગ્રેડેડ વર્ઝન સેમસંગ ગેલેક્સી બડ્સ પ્લસ (Samsung Galaxy Buds+)ને લોન્ચ કર્યા છે. આ વાયરલેસ ઈયરબડ્સની કિંમત અંદાજે 10, 700 રૂપિયા ($149.99) જેટલી છે. યુઝરને આ ઈયરબડ્સમાં બેટર સાઉન્ડ ક્વોલિટી અને બેટરી મળશે. આ બ્લુ, બ્લેક અને વ્હાઇટ કલરમાં અવેલેબલ છે.

સ્પેસિફિકેશન

  • ત્રણ માઈક, વૂફર અને ટુ વે સ્પીકર સાથે બેટર સાઉન્ડ ક્વોલિટી
  • કનેક્ટિવિટી માટે બ્લુટુથ 5.0 અને યુએસબી પોર્ટ ટાઈપ સી
  • 270 એમએએચની બેટરી જેમાં ક્વિક ચાર્જિંગ ફીચર છે, જે 3 મિનિટમાં 60 મિનિટનું બેકઅપ આપે છે
  • બડ્સ કેસની બેટરી લાઈફ 11 કલાકની
  • આઇઓએસ 10 અને એન્ડ્રોઇડના લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરશે
  • એપલના ફોન માટે Galaxy Buds+ એપ અને એન્ડ્રોઇડ યુઝરે Galaxy Wearable App ડાઉનલોડ કરવાની રહેશે
X
Samsung Galaxy Buds+ Truly Wireless Earbuds Launched, Promise Improved Battery Life and Sound Quality

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી