લેટેસ્ટ / 9,999 રૂપિયાનો મોટોરોલા વન મેક્રો ભારતમાં લોન્ચ, પ્રથમ સેલ 12 ઓક્ટોબરથી શરુ થશે

Rs 9,999 Motorola One Macro launches in India, first sale starting October 12
Rs 9,999 Motorola One Macro launches in India, first sale starting October 12

  • આ ફોનમાં સૂક્ષ્મ વસ્તુની ફોટોગ્રાફી માટે સ્પેશિયલ મેક્રો લેન્સ છે
  • કંપનીએ આ સ્માર્ટફોન સૌપ્રથમ ભારતમાં જ લોન્ચ કર્યો છે

Divyabhaskar.com

Oct 09, 2019, 03:48 PM IST

ગેજેટ ડેસ્ક: મોટોરોલા કંપનીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન મોટોરોલા વન મેક્રો લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોન 4 GB અને 64 GB સ્ટોરેજના સિંગલ વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. તેની કિંમત 9,999 રૂપિયા છે. આ ફોનની ડિઝાઇન માઈક્રો ફોટોગ્રાફીને અનુલક્ષીને કરવામાં આવી છે. તેમાં રહેલ 2 મેગાપિક્સલના મેક્રો લેન્સથી નાની વસ્તુઓની પણ જોરદાર ફોટોગ્રાફી થઈ શકશે. કંપનીએ આ ફોન સૌથી પહેલાં ભારતના માર્કેટમાં લોન્ચ કર્યો છે.

ફોનનો પ્રથમ સેલ 12 ઓક્ટોબરથી શરુ થશે. ગ્રાહકો આ ફોનની ખરીદી ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે.

મોટોરોલા વન મેક્રો સ્માર્ટફોનના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.2 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ એચડી પ્લસ,1520×720 પિક્સલ રિઝોલ્યુશન, વોટર ડ્રોપ નોચ
ઓએસ એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો પી70 પ્રોસેસર
રેમ 4 GB
સ્ટોરેજ 64 GB
એક્સપાન્ડેબલ 512 GB
બેટરી 4000 mAh
રિઅર કેમેરા 13MP(પ્રાઈમરી)+ 2MP(ડેપ્થ સેન્સર)+2MP(મેક્રો લેન્સ)
ફ્રન્ટ કેમેરા 8MP​​​​​​​
સિક્યોરિટી ફિંગરપ્રિન્ટ સ્કેનર(બેક પેનલ)
ડાયમેંશન ​​​​​​​ 157.6x75.41x8.99 mm
વજન 186 ગ્રામ
X
Rs 9,999 Motorola One Macro launches in India, first sale starting October 12
Rs 9,999 Motorola One Macro launches in India, first sale starting October 12
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી