તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતમાં મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન રેડમી નોટ 9 પ્રો મેક્સ અને રેડમી નોટ 9 પ્રો લોન્ચ થયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બંને સ્માર્ટફોનની કિંમત 12,999થી શરુ થઈને 18,999 સુધીની છે
 • બંનેમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે
 • રેડમી નોટ 9 પ્રોનો સેલ 17 માર્ચ અને રેડમો નોટ પ્રો મેક્સનો સેલ 25 માર્ચથી શરુ થશે
 • કંપનીનો દાવો-રેડમીએ ભારતમાં 100 મિલિયન ડિવાઈસ વેચ્યા છે

ગેજેટ ડેસ્ક: ગુરુવારે રેડમી કંપનીએ ભારતમાં રેડમી 9 સીરિઝના રેડમી નોટ 9 પ્રો મેક્સ અને રેડમી નોટ 9 પ્રો લોન્ચ કર્યા છે. આ ફોનની લોન્ચિંગ ઈવેન્ટ શરુ થઈ ત્યારથી અત્યાર સુધી ટ્વિટર પર #RedmiNote9ProMax અને #ILoveRedmiNote નંબર 1 અને 2 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. બંને સ્માર્ટફોનમાં ક્વૉડ રિઅર કેમેરા અને હોલ-પંચ ડિસ્પ્લે છે. શાઓમી કંપનીની સબ બ્રાન્ડ રેડમીએ કસ્ટરમરને ‘ઓરા બેલેન્સ’ ડિઝાઈન આપી છે. બંને ફોનમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. 


લાઈવ સ્ટ્રીમમાં શાઓમી કંપનીએ દાવો કર્યો છે કે, રેડમીએ ભારતમાં 100 મિલિયન ડિવાઈસ વેચ્યા છે. કંપની ટૂંક સમયમાં રેડમીની હજુ વધારે સીરિઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
રેડમી નોટ 9 પ્રોનો સેલ 17 માર્ચ અને રેડમો નોટ પ્રો મેક્સનો સેલ 25 માર્ચથી શરુ થશે. આ સ્માર્ટફોનને ગ્રાહકો એમેઝોન, Mi.com, Mi હોમ સ્ટોર અને Mi સ્ટુડિયો સ્ટોર પરથી ખરીદી શકશે. બંને ફોન દેશના મોટા રિટેઈલ આઉટલેટ પર પણ મળશે.

રેડમી નોટ 9 પ્રો મેક્સનાં વેરિઅન્ટ અને કિંમત
6 GB રેમ + 64 GB સ્ટોરેજ 14,999 રૂપિયા
6 GB રેમ+ 128 GB સ્ટોરેજ  16,999 રૂપિયા
8 GB રેમ  + 128 GB સ્ટોરેજ 18,999 રૂપિયા

રેડમી નોટ 9 પ્રો મેક્સનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે6.67-ઈંચ 
પ્રોસેસરકવૉલકોમ સ્નેપડ્રેગન 720G
ફ્રન્ટ કેમેરા32 MP
રિઅર કેમેરા64 MP+ 8 MP + 5  MP+ 2  MP
રેમ6 GB
સ્ટોરેજ64GB
બેટરી કેપેસિટી5020mAh
OSએન્ડ્રોઈડ 10
રિઝોલ્યુશન1080x2400 પિક્સલ

રેડમી નોટ 9 પ્રોનાં વેરિઅન્ટ અને કિંમત
4GB રેમ + 64 GB સ્ટોરેજ 12,999 રૂપિયા
6 GB રેમ+ 128 GB સ્ટોરેજ 15,999 રૂપિયા

રેડમી નોટ 9 પ્રોનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે  6.67-ઈંચ
પ્રોસેસરકવૉલકોમ સ્નેપડ્રેગન 720G
ફ્રન્ટ કેમેરા16 MP
રિઅર કેમેરા48 MP+ 8 MP + 5  MP+ 2  MP
રેમ4 GB
સ્ટોરેજ64GB
બેટરી કેપેસિટી5020mAh
OSએન્ડ્રોઈડ10
રિઝોલ્યુશન  1080x2400 પિક્સલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો