ન્યૂ લોન્ચ / રેડમી ઈન્ડિયાએ 10,000mAh અને 20,000mAhની પાવરબેન્ક લોન્ચ કરી, પ્રારંભિક કિંમત 799 રૂપિયા

10,000mAhની પાવરબેન્ક
10,000mAhની પાવરબેન્ક
20,000mAhની પાવરબેન્ક
20,000mAhની પાવરબેન્ક

  • 18 ફેબ્રુઆરીથી બંને પાવરબેન્કનું એમેઝોન ઈન્ડિયા પર વેચાણ શરૂ થશે
  • બંને પાવરબેન્કમાં લિથિયમ પોલિમર બેટરી છે
  • 20,000mAh પાવરબેન્કની કિંમત 1499 રૂપિયા છે

Divyabhaskar.com

Feb 11, 2020, 03:00 PM IST

ગેજેટ ડેસ્ક: રેડમી ઈન્ડિયા કંપનીએ સ્માર્ટફોન બાદ હવે પાવરબેન્કનું મેન્યુફેક્ચરિંગ પણ શરૂ કર્યું છે. કંપનીએ ભારતમાં 10000mAh અને 20000mAhની પાવરબેન્ક લોન્ચ કરી છે. 10,000mAh પાવરબેન્કની કિંમત 799 રૂપિયા અને 20,000mAh પાવરબેન્કની કિંમત 1499 રૂપિયા છે. બંને પાવરબેન્કની ડિઝાઈન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે તેવી બનાવી છે.

રેડમી ઈન્ડિયાની આ પાવરબેન્ક ગ્રાહકો 18 ફેબ્રુઆરીથી એમેઝોન ઈન્ડિયા અને એમઆઈના ઓફલાઈન અને ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકશે. 10,000mAh પાવરબેન્ક ટુ વે 10W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં ડ્યુઅલ USB ટાઈપ C આઉટપુટ છે. તો બીજી તરફ 20,000mAh ટુ વે બેટરી 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બંને પાવરબેન્કમાં લિથિયમ પોલિમર બેટરી છે.

X
10,000mAhની પાવરબેન્ક10,000mAhની પાવરબેન્ક
20,000mAhની પાવરબેન્ક20,000mAhની પાવરબેન્ક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી