અપકમિંગ / ડિસેમ્બરમાં રિઅલમી XT 730G લોન્ચ થશે, બેસ્ટ ગેમિંગ એક્સપિરિયન્સ માટે 730G પ્રોસેસર આપવામાં આવશે

Realme XT 730G launches in December, 730G processor will be provided for Best Gaming Experience

  • રિઅલમી XTની ગેમિંગ એડિશનને પર્પલ અને બ્લૂ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે
  • આ ફોનમાં   ફુલ HD+ સુપર AMOLED વોટરડ્રોપ નોચ ડિસ્પલે આપવામાં આવશે
  • ફોનને 4 GB રેમ + 64 GB સ્ટોરેજ, 6 GB રેમ + 64 GB સ્ટોરેજ અને 8 GB રેમ + 128 GB સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે

Divyabhaskar.com

Sep 16, 2019, 12:35 PM IST

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ સ્માર્ટફોન કંપની ‘રિઅલમી’એ તાજેતરમાં જ પોપ્યુલર સ્માર્ટફોન ‘રિઅલમી XT’ લોન્ચ કર્યો છે. આ સાથે જ કંપનીએ ગેમિંગ લવર્સ માટે રિઅલમી XTની એડિશન ‘730G’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ વેરિઅન્ટને ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં હેવી ગેમિંગ એક્સપિરિયન્સ માટે ઓક્ટા કોર કવૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર આપવામાં આવશે. રિઅલમી XTની ગેમિંગ એડિશનને પર્પલ અને બ્લૂ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે. જોકે તેની કિંમત અને લોન્ચિંગની તારીખ વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.

વેરિઅન્ટ અને કિંમત

4 GB રેમ + 64 GB સ્ટોરેજ 15,999 રૂપિયા
6 GB રેમ + 64 GB સ્ટોરેજ 16,999 રૂપિયા
8 GB રેમ + 128 GB સ્ટોરેજ 18,999 રૂપિયા

રિઅલમી XT 730Gનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.4 ઇંચ (1080x2340)
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ સુપર AMOLED વોટરડ્રોપ નોચ વિથ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન
OS એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર ઓક્ટા કોર કવૉલકોમ સ્નેપડ્રેગન 730G
રેમ 4 GB/6 GB/8 GB
સ્ટોરેજ 64 GB/128 GB
રિઅર કેમેરા 64 MP (સેમસંગ ISOCELL બ્રાઇટ GW1 સેન્સર)+ 8 MP (વાઈડ એંગલ કેમેરા) + 2 MP (મેક્રો) + 2 MP (ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા 16 MP
કનેક્ટિવિટી USB ટાઈપ-C પોર્ટ, 3.5mm હેડફોન જેક
બેટરી 4000mAh વિથ 20 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
વજન 183 ગ્રામ

X
Realme XT 730G launches in December, 730G processor will be provided for Best Gaming Experience
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી