લોન્ચ / ભારતમાં 27 સપ્ટેમ્બરથી મળશે Iphone 11, પ્રો અને મેક્સ, શરુઆતની કિંમત 64900 રૂપિયા

IPhone 11, Pro and Max will be available in India from September 27, starting at Rs 64900

  • Iphone 11ને પર્પલ, વ્હાઇટ, ગ્રીન, યેલો , બ્લેક અને રેડ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે
  • ક્વીક શૂટ માટે વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને સ્નેપચેટ જેવું બટન આપ્યું છે

Divyabhaskar.com

Sep 11, 2019, 05:44 PM IST

ગેઝેટ ડેસ્ક: એપલે મંગળવારે ત્રણ નવા આઇફોન લોન્ચ કર્યા હતા. તેમના નામ Iphone 11, Iphone Pro અને Iphone Pro Max છે. કંપનીએ પહેલી વખત આઇફોનમાં ટ્રિપલ બેક કેમેરાનો ઉપયોગ કર્યો છે. ભારતના માર્કેટમાં તેમની કિંમત 64900 રૂપિયાથી શરુ થશે. 27 સ્પટેમ્બરથી આ ફોન ભારતમાં ઉપલબ્ધ થશે. કંપનીનો દાવો છે કે આઇફોન 11 સિરીઝના ફોનમાં અત્યાર સુધીનો સૌથી પાવરફુલ કેમેરો આપવામાં આવ્યો છે.

Iphone 11ના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઇઝ 6.1-ઇંચ (1792x828 પિક્સલ)
ડિસ્પ્લે ટાઇપ LCD IPS ડિસ્પ્લે
OS iOS 13 (લેટેસ્ટ)
પ્રોસેસર A13 બાયોનિક ચિપ થર્ડ જનરેશન
સ્ટોરેજ 64GB, 125GB, 256GB
બેક કેમેરા 12+12 મેગાપિક્સલ
ફ્રન્ટ કેમેરા 12 મેગાપિક્સલ
કનેક્ટિવીટી

ડ્યુઅલ સીમ(નેનો સિમ અને ઇ-સિમ)

Iphone 11ના કેમેરા ફીચર્સ

ડ્યુઅલ 12+12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ (અપર્ચર ƒ/2.4 ) અને વાઇડ (અપર્ચર ƒ/1.8) 2x ઓપ્ટિકલ ઝૂમઆઉટ અને 5x ડિજીટલ ઝૂમ
પોર્ટ્રેટ મોડ સાથે બેક મોડ અને ડેપ્થ કન્ટ્રોલ
4K વીડિયો રેકોર્ડિંગ, 24 fps, 30 fps, or 60 fps
2x ઓપ્ટિકલ ઝૂમઆઉટ અને ડિજીટલ ઝૂમ 3x સુધી
ઓડિયો ઝૂમ, બ્રાઇટ ટૂ ટોન ફ્લેશ
સ્લોમોશન વીડિયો FullHD

Iphone 11 વેરિયન્ટ પ્રમાણેની કિંમત

વેરિયન્ટ કિંમત
64GB 64,900 રૂપિયા
128GB 69,900 રૂપિયા
256GB 79,900 રૂપિયા

Iphone 11 Proના સ્પેસિફિકેશનન્સ

ડિસ્પ્લે સાઇઝ 5.8-ઇંચ (2436x1125 પિક્સલ)
ડિસ્પ્લે ટાઇપ OLED સુપર રેટીના XDR ડિસ્પ્લે
OS iOS 13 (લેટેસ્ટ)
પ્રોસેસર A13 બાયોનિક ચિપ થર્ડ જનરેશન
સ્ટોરેજ 64GB, 256GB, 512GB
બેક કેમેરા 12+12+12 મેગાપિક્સલ
ફ્રન્ટ કેમેરા 12 મેગાપિક્સલ
કનેક્ટિવીટી

ડ્યુઅલ સીમ(નેનો સિમ અને ઇ-સિમ)

Iphone 11 Pro કેમેરા ફીચર્સ

ટ્રિપલ 12+12+12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ(અપર્ચર ƒ/2.4 ), વાઇડ(અપર્ચર ƒ/1.8) અને ટેલિફોટો લેન્સ (અપર્ચર ƒ/2.0)2x ઓપ્ટિકલ ઝૂમઆઉટ અને 10x ડિજીટલ ઝૂમ
પોર્ટ્રેટ મોડ સાથે બેક મોડ અને ડેપ્થ કન્ટ્રોલ
4K વીડિયો રેકોર્ડિંગ, 24 fps, 30 fps, or 60 fps
2x ઓપ્ટિકલ ઝૂમ અને ઝૂમઆઉટ અને ડિજીટલ ઝૂમ 6x સુધી
ઓડિયો ઝૂમ, બ્રાઇટ ટૂ ટોન ફ્લેશ
સ્લોમોશન વીડિયો FullHD

Iphone 11 Proની વેરિયન્ટ પ્રામણે કિંમત

વેરિયન્ટ કિંમત
64GB 99,900 રૂપિયા
256GB 1,13,,900 રૂપિયા
512GB 1,31,900 રૂપિયા

Iphone Pro Maxના કેમેરા ફીચર્સ પ્રો જેવા જ છે માત્ર ફોનની સાઇઝ વધારે છે.

Iphone 11 Pro Maxની વેરિયન્ટ પ્રામણે કિંમત

વેરિયન્ટ કિંમત
64GB 1,09,900 રૂપિયા
128GB 1,23,,900 રૂપિયા
256GB 1,41,900 રૂપિયા
X
IPhone 11, Pro and Max will be available in India from September 27, starting at Rs 64900
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી