તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • IN Consumer Electronics Show 2020 Many Gadgets Introduce To Make Divyang More Capable

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ 2020માં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવતા અનેક ગેજેટ્સ રજૂ થયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોસ્થેટિક રોબોટિક હેન્ડ યુઝરના મગજના તરંગો અને મસલ્સના સિગ્નલને સમજીને કામ કરશે
  • નિયોફેક્ટ સ્માર્ટ ગ્લવ્સ સ્ટ્રોક અને લકવા જેવી બીમારીથી પીડિત યુઝર્સને સામાન્ય થવામાં મદદ કરશે

ગેજેટ ડેસ્કઃ દુનિયાનો સૌથી મોટો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES  2020 તેના અંતિમ ચરણમાં છે. અમેરિકાના લાસ વેગસમાં ચાલનારા આ શૉમાં અનેક સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ અને સ્માર્ટ વ્હીકલ રજૂ કરવામાં આવ્યા છે. તેમાંથી દિવ્યાંગોને સક્ષમ બનાવતા ગેજેટ્સ અને ટેક્નોલોજી આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્માર્ટ ગ્લવ્સ, ઓટોનોમસ વ્હીલચેર અને રોબોટિક હેન્ડની મદદથી હવે દિવ્યાંગો વધુ આત્મનિર્ભર બનશે.
   
પ્રોસ્થેટિક રોબોટિક હેન્ડ 

લેડરોલર વ્હીલ ચેર

આ શૉમાં કંપનીએ શેપ ચેંજિંગ (આકાર બદલતી) વ્હીલ ચેર રજૂ કરી છે. આ વ્હીલ ચેર દિવ્યાંગો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ચેર સીટિંગ પોઝિશન બદલીને યુઝરની સુવિધા અનુસાર સ્ટેન્ડિંગ પોઝિશન પણ લઇ શકે છે. આ ચેર રસ્તા પર આવતા સ્પીડ બ્રેકર અને સીડી જેવી અડચણોને પણ સરળતાથી પાર કરી લે છે.

સ્માર્ટ ગ્લવ્સ 

ટેસ્લાસૂટ VR ગ્લાસ

એસપોડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો