• Gujarati News
  • National
  • Facebook Became The First Non Google App To Have Over 500 Million Downloads On The Google Play Store

ફેસબુક ગૂગલ પ્લે સ્ટોર પર 500 કરોડથી વધુ ડાઉનલોડ થયેલી પ્રથમ નોન ગૂગલ એપ બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ આંકડો એન્ડ્રોઇડ ડિવાઇસે કરેલ ડાઉનલોડનો છે
  • પાંચ વર્ષ પહેલાં ફેસબુકે 100 કરોડ ઇન્સ્ટોલનો રેકોર્ડ બનાવ્યો હતો
  • વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ગૂગલ પ્લે સ્ટોર પર 100 કરોડથી વધારે વાર ડાઉનલોડ થઇ છે

ગેજેટ ડેસ્ક: સોશિયલ મીડિયા એપ ફેસબુકે નવો રેકોર્ડ બનાવી લીધો છે. ફેસબુકે ગૂગલ પ્લે સ્ટોર પર 5 બિલિયન એટલે કે 500 કરોડ ઇન્સ્ટોલનો આંકડો પાર કરી લીધો છે. આ રેકોર્ડ સાથે જ ફેસબુક પ્રથમ નોન ગૂગલ એપ બની છે જે પ્લે સ્ટોર પર 500 કરોડથી વધારે વાર ઇન્સ્ટોલ કરવામાં આવી હોય. અત્યાર સુધીએ આ લિસ્ટમાં પ્રિ-ઇન્સ્ટોલ ગૂગલ એપ જેવી ગૂગલ એપ અને ગૂગલ ડ્રાઇવ જ સામેલ હતી.વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ગૂગલ પ્લે સ્ટોર પર 100 કરોડથી વધારે વાર ડાઉનલોડ થઇ છે
 
પાંચ વર્ષ પહેલાં ફેસબુકે 1 મિલિયન એટલે કે 100 કરોડ ઇન્સ્ટોલ સધીનો રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે પણ આ રેકોર્ડ કર્ણની ફેસબુક નોન ગૂગલ એપ હતી. 100 કરોડથી 500 કરોડ સુધી પહોંચવામાં કંપનીને પાંચ વર્ષ લાગ્યા. આ રેકોર્ડ જોઈને દુનિયાનમાં ફેસબુકના ચાહકોનો અંદાજો લગાવી શકાય છે. 

 

અન્ય સમાચારો પણ છે...