તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Consumer Electronics Show Becomes Attraction At Many Products, Including Pizza Making Robot, 2020

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શૉ 2020માં પિત્ઝા મેકિંગ રોબોટ સહિતની અનેક પ્રોડક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પિત્ઝા મેકિંગ રોબોટ 1 કલાકમાં 12 ઇંચના 300 પિત્ઝા અને 18 ઇંચના 180 પિત્ઝા તૈયાર કરી શકે છે
  • એટમોસ માસ્ક પ્રતિ મિનિટે 240 લિટર હવાનું શુદ્ધીકરણ કરે છે
  • 7.8 ઇંચની AMOLED સ્ક્રીન ધરાવતાં રોયલે મિરાજ સ્પીકરને CES 2020માં 2 અવોર્ડ મળ્યા