એમેઝોને રીડિંગ ટેબ્લેટ કિંડલનું કિડ્સ એડિશન લોન્ચ કર્યું, કિંમત 13 હજાર રૂપિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટેબ્લેટની ડિસ્પ્લે 10.10 ઇંચની છે
  • સિંગલ ચાર્જ બાદ બેટરી 12 કલાક ચાલશે

ગેજેટ ડેસ્ક: ઈ-કોમર્સ દુનિયાની સૌથી મોટી કંપની એમેઝોને પોતાના રીડિંગ ટેબ્લેટ કિંડલનું કિડ્સ વર્ઝન લોન્ચ કર્યું છે. આ ટેબ્લેટની કિંમત 13,000 રૂપિયા છે. આટલી કિંમતમાં ટેબ કવર પણ ફ્રીમાં મળશે. આ ટેબમાં એક્ટિવિટીઝ બેઝ, કિડ વોલપેપર અને વોકેબ્યુલરી બિલ્ડીંગ ટૂલ્સ ઈન બિલ્ટ છે. સિંગલ ચાર્જ બાદ બેટરી 12 કલાક ચાલશે. 

કિંડલ કિડ્સ ટેબ્લેટના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે10.10 ઇંચ
રિઝોલ્યુશન1920x1200 પિક્સલ
પ્રોસેસર ​​​​​​​2GHz ઓક્ટા-કોર
રેમ2 GB
સ્ટોરેજ ​​​​​​​32 GB
ફ્રન્ટ કેમેરા2 મેગાપિક્સલ
રિઅર કેમેરા2 મેગાપિક્સલ
ઓએસએન્ડ્રોઇડ
અન્ય સમાચારો પણ છે...