ન્યૂ લોન્ચ / એમેઝોને રીડિંગ ટેબ્લેટ કિંડલનું કિડ્સ એડિશન લોન્ચ કર્યું, કિંમત 13 હજાર રૂપિયા

Amazon Launches Kids Edition of Reading Tablet Kindle, Price Rs 13 Thousand

  • ટેબ્લેટની ડિસ્પ્લે 10.10 ઇંચની છે
  • સિંગલ ચાર્જ બાદ બેટરી 12 કલાક ચાલશે

Divyabhaskar.com

Oct 09, 2019, 03:17 PM IST

ગેજેટ ડેસ્ક: ઈ-કોમર્સ દુનિયાની સૌથી મોટી કંપની એમેઝોને પોતાના રીડિંગ ટેબ્લેટ કિંડલનું કિડ્સ વર્ઝન લોન્ચ કર્યું છે. આ ટેબ્લેટની કિંમત 13,000 રૂપિયા છે. આટલી કિંમતમાં ટેબ કવર પણ ફ્રીમાં મળશે. આ ટેબમાં એક્ટિવિટીઝ બેઝ, કિડ વોલપેપર અને વોકેબ્યુલરી બિલ્ડીંગ ટૂલ્સ ઈન બિલ્ટ છે. સિંગલ ચાર્જ બાદ બેટરી 12 કલાક ચાલશે.

કિંડલ કિડ્સ ટેબ્લેટના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 10.10 ઇંચ
રિઝોલ્યુશન 1920x1200 પિક્સલ
પ્રોસેસર ​​​​​​​ 2GHz ઓક્ટા-કોર
રેમ 2 GB
સ્ટોરેજ ​​​​​​​ 32 GB
ફ્રન્ટ કેમેરા 2 મેગાપિક્સલ
રિઅર કેમેરા 2 મેગાપિક્સલ
ઓએસ એન્ડ્રોઇડ
X
Amazon Launches Kids Edition of Reading Tablet Kindle, Price Rs 13 Thousand
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી