આપણા દેશમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરના ઓપ્શન ઝડપથી વધી રહ્યા છે. નાની-મોટી દરેક કંપની સહિત સ્ટાર્ટઅપ પણ EV ઇન્ડસ્ટ્રીમાં આવી ગયાં છે. આજકાલ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ચર્ચામાં છે. જો કે, પોપ્યુલર ઇલેક્ટ્રિક વ્હીકલની કોમ્પિટીશનમાં અથર, બજાજ, TVS અને સિમ્પલ વન પણ સામેલ છે. તો આ 5 કંપનીઓના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કયું બેસ્ટ છે ચાલો જાણીએ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.