કોન્સેપ્ટ / કિઆ ફ્યૂચરોન કારની ડિઝાઇન ઊડતી રકાબી જેવી લાગે છે, તેની છત ગ્લાસથી બનેલી છે

The design of the Kia Futureron looks like a flying saucer, its ceiling is made of glass.

Divyabhaskar.com

Nov 08, 2019, 10:00 AM IST

ઓટો ડેસ્કઃ શાંઘાઈમાં ચાલી રહેલા ચીન ઇન્ટરનેશનલ એક્સપોમાં કિઆ મોટર્સે તેની કોમ્પેક્ટ SUV ફ્યૂચરોન રજૂ કરી. તેની છત સંપૂર્ણ રીતે કાચની બનેલી છે. SUV મોડર્ન એક્સટિરિયર સિવાય ફ્લેક્સિબલ અને હાઇટેક ઇન્ટિરિયરથી સજ્જ છે. આ નવી ડિઝાઇનની કાર દેખાવમાં કોઈ UFO એટલે કે અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ જેવી લાગે છે. કંપનીના જણાવ્યા મુજબ, ફ્યૂચરોનની ખાસ ડિઝાઇનમાં ભવિષ્યમાં આવનારા ઇલેક્ટ્રિક વાહનોની ઝલક જોવા મળે છે.

કારમાં ઝીરો ગ્રેવિટી સિટીંગ પોઝિશન મળે છે

  • ફ્યૂચરોનની લંબાઈ 4850mm, ઊંચાઈ 1550mm અને વ્હીલબેસ 3000mm છે. તેના ફ્લોરમાં હાઇ કેપેસિટીવાળી બેટરી લાગેલી છે. બેટરીઓ ચારેય વ્હીલ્સમાં લાગેલી મોટર સુધી ઇલેક્ટ્રિક એનર્જી પહોંચાડવાનું કામ કરે છે.
  • કાર અને ડ્રાઈવર વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી અને સંકલન સુનિશ્ચિત કરવા માટે SUVનાં સ્ટ્રક્ચર અને ડિઝાઇનમાં વિવિધ હાઇટેક એલિમેન્ટ્સ લગાવવામાં આવ્યાં છે.
  • આ SUVમાં ડાયમંડ શેપ પેનોરેમિક ગ્લાસ રૂફ લાગેલું છે, જેના કારણે તે ઊડતી રકાબી જેવી લાગે છે. આ કારમાં ઓટોનોમસ ડ્રાઇવિંગ માટે વિવિધ પ્રકારનાં સેન્સર્સ લાગેલાં છે. આ સેન્સર્સની મદદથી કાર રસ્તા પર આપમેળે ચાલે છે.
  • કારમાં ટાઇગર નોઝ ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવી છે. SUVમાં ફ્લેક્સિબલ કેબિન આપવામાં આવી છે. તેમાં બે ફ્લેક્સિબલ ફ્રંટ સીટ્સ છે. આ ડ્રાઇવરને અપરાઇટ ડ્રાઇવિંગ પોઝિશન સિવાય રિક્લાઇન રેસ્ટ પોઝિશન પણ આપે છે. તેની ઝીરો ગ્રેવિટી સિટીંગ પોઝિશનના કારણે લાંબી મુસાફરી દરમિયાન ડ્રાઇવરને થાક નથી લાગતો.
X
The design of the Kia Futureron looks like a flying saucer, its ceiling is made of glass.
The design of the Kia Futureron looks like a flying saucer, its ceiling is made of glass.
The design of the Kia Futureron looks like a flying saucer, its ceiling is made of glass.
The design of the Kia Futureron looks like a flying saucer, its ceiling is made of glass.
The design of the Kia Futureron looks like a flying saucer, its ceiling is made of glass.
The design of the Kia Futureron looks like a flying saucer, its ceiling is made of glass.
The design of the Kia Futureron looks like a flying saucer, its ceiling is made of glass.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી