તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેમન મોટરસાઇકલે ઇલેક્ટ્રિક સુપરબાઇક રજૂ કરી, સિંગલ ચાર્જમાં 320 કિમી ચાલશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 0થી 100 કિમીની સ્પીડ પકડવામાં તેને 3 સેકંડથી પણ ઓછો સમય લાગે છે
  • બાઇકની આગળ અને પાછળ કેમેરા આપ્યા છે, જેનો પ્રિવ્યૂ ફ્રંટ સ્ક્રીન પર જોવા મળે છે

ઓટો ડેસ્કઃ ડેમન મોટરસાઇકલે કન્ઝ્યુમર ઇલેક્ટ્રિોનિક્સ શો (CES 2020)માં હાઇપરસ્પોર્ટ ઇલેક્ટ્રિક સુપરબાઇક રજૂ કરી છે. તેને CES 2020 ઇનોવેશન અવોર્ડ મળી ચૂક્યો છે. આ ઇલેક્ટ્રિક બાઇકમાં અનેક સેફ્ટી ટેક્નોલોજી, યુનિક રાઇડ પોઝિશન સિસ્ટમ જેવાં અનેક એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યાં છે.
સ્ટાઇલિશ અને પાવરફુલ બાઇક
આ બેટરી ઇલેક્ટ્રિક બાઇક છે, જે સિંગલ ચાર્જ પર 200 માઇલ્સ (320 કિમી)કરતાં પણ વધુ ચાલશે. આ હાઇવે અને સિટી બંને જગ્યાઓ પર આટલા કિમી ચાલશે. તેની ટોપ સ્પીડ 200mph (કલાક દીઠ 320 કિમી) છે. આ 200hp પાવર અને 200nm ટોર્ક જનરેટ કરે છે. 0થી 100 કિમીની સ્પીડ પકડવામાં તેને 3 સેકંડથી પણ ઓછો સમય લાગે છે. તેમાં કો-પાઇલટ એડવાન્સ વોર્નિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો