રજૂ / ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ એક્સપોમાં ટેસ્લાની કાર રજૂ થઈ, રિપેર અને મેન્ટેનન્સ શોપ્સની સંખ્યા બમણી થશે

Tesla's car released at International Import Expo, repair and maintenance shops get double

Divyabhaskar.com

Nov 07, 2019, 11:45 AM IST
ઓટો ડેસ્કઃ ઇલેક્ટ્રિક કાર બનાવતી અગ્રણી કંપની ટેસ્લાએ ચીનના ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ એક્સપોમાં તેની કાર રજૂ કરી. ટેસ્લા ટૂંક સમયમાં શાંઘાઈ પ્લાન્ટ શરૂ કરવાની છે. કંપની રિપેર અને મેન્ટેનન્સ શોપની સંખ્યા બમણી કરવાની યોજના પર કામ કરી રહી છે અને 100 નવા ચાર્જિંગ સ્ટેશન લગાવવાની પણ તેની યોજના છે. આ પગલું ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ એલોન મસ્કના નિવેદનથી અલગ છે કે જેમાં તેમણે કહ્યું હતું કે, કંપની ખર્ચ ઘટાડવા માટે રિટેલ સ્ટોર્સની સંખ્યા ઘટાડશે.
X
Tesla's car released at International Import Expo, repair and maintenance shops get double

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી