ડિસ્કાઉન્ટ:ગાડીઓ પર જુલાઈની ડિસ્કાઉન્ટ ઓફર જાહેર, મારુતિ S-Presso પર ₹43,000 તો ટાટા ટિગોર પર ₹33,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાહનો બનાવવામાં ઉપયોગમાં લેવાતા કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે કારના ભાવ પણ સતત વધી રહ્યા છે. તેમ છતાં, ગ્રાહકો માટે સારા સમાચાર છે. કાર વેચતી કંપનીઓ ગાડી ખરીદવા પર ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. આમાં ટાટા મોટર્સ તેના મોડેલ્સમાં મેક્સિમમ 70 હજાર રૂપિયા, મારુતિ 54 હજાર અને હ્યુન્ડાઇને 1.50 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ ઓફરમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને કોર્પોરેટ જેવા ડિસ્કાઉન્ટનો પણ સમાવેશ થાય છે.

ગ્રાહકો આ કંપનીઓની ડીલરશીપ પર જઇને ગાડીઓ પર મળી રહેલી ડિસ્કાઉન્ટ ઓફર ચેક કરી શકે છે.

મોડેલ અનુસાર ઓફર

નોંધ- આપેલા તમામ ડિસ્કાઉન્ટ ઓફર્સની માહિતી ઓનલાઇન વેબસાઇટ પરથી લેવામાં આવી છે. આ ઓફર્સ વિવિધ ડીલરશીપ્સ પર અલગ-અલગ હોઈ શકે છે.