તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Hyundai Is Offering A Discount Of Up To Rs 1.5 Lakh And Up To ₹ 95,000 Will Be Saved On Renault Cars, Check The Discount List Of 5 Big Brands

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિસ્કાઉન્ટ:હ્યુન્ડાઇ દોઢ લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે અને રેનોની ગાડીઓ પર ₹95,000 સુધીની બચત થશે, 5 મોટી બ્રાંડનું ડિસ્કાઉન્ટ લિસ્ટ ચેક કરી લો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હ્યુન્ડાઇ મોટર્સની ઓરા CNG, i20, વેન્યૂ, વર્ના, ક્રેટા, ટૂસોન પર કોઈ ઓફર નથી
  • ટાટા નેક્સન પેટ્રોલ ડીઝલ EV પર કોઈ કેશ ડિસ્કાઉન્ટ નહીં, અલ્ટ્રોઝ પર કોઈ ઓફર નહીં

વેચાણના મોટા આંકડા સાથે વર્ષ શરૂઆત થાય એવી આશા સાથે, ઘણી ઓટો કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા નોંધપાત્ર ડિસ્કાઉન્ટ આપી રહી છે. ટાટા તેમની ગાડીઓ પર 25 હજાર સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, જ્યારે હ્યુન્ડાઇ તેમની ગાડીઓ પર 1.5 લાખ રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમજ, કેટલીક ઓટોમોબાઇલ કંપનીઓ જૂની કાર એક્સચેન્જ કરવા પર 40 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. આ સાથે કેટલાક મોડેલ્સ પર 30 હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયા સુધીનું લોયલ્ટી બોનસ પણ મળી રહ્યું છે.

તેથી, એવું કહી શકાય કે કાર ખરીદવાનો આ સારો સમય હોઈ શકે છે. જો તમે પણ નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો પછી 5 મોટી ઓટો બ્રાંડ્સ તરફથી આપવામાં આવી રહેલું ડિસ્કાઉન્ટ લિસ્ટ ચેક કરી લો.

1. રેનો કાર પર 95 હજાર રૂપિયા સુધીનું ટેક્સ ડિસ્કાઉન્ટ

2. મારુતિ સુઝુકી નેક્સ ડીલરશિપની ગાડીઓ પર 67 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

3. ટાટા મોટર્સની ગાડીઓ પર 70 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

4. હ્યુન્ડાઇની ગાડીઓ પર 1.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

5. મારુતિ અરિના ડીલરશિપની ગાડીઓ પર 44 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser