હ્યુન્ડાઇ Elite i20 કાર BS6 એન્જિન સાથે લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 6.50 લાખ રૂપિયા

Hyundai Elite i20 car launched with BS6 engine, starting at Rs 6.50 lakh
X
Hyundai Elite i20 car launched with BS6 engine, starting at Rs 6.50 lakh

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 07:14 PM IST

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઇ Elite i20 હેચબેકનું BS6 મોડેલ લોન્ચ થઈ ગયું છે. આ કારની પ્રારંભિક કિંમત 6.50 લાખ રૂપિયા છે. આ પ્રીમિયમ હેચબેક હવે ફક્ત પેટ્રોલ અને મેન્યુઅલ વર્ઝનમાં જ મળશે. કંપનીએ તેના 1.4 લિટર ડીઝલ એન્જિન અને CVT ઓટોમેટિક ઓપ્શન બંધ કરી દીધો છે. નવી BS6 Elite i20માં હવે ફક્ત 4 વેરિઅન્ટ જ મળશે.

એન્જિન ડિટેલ્સ

આ કારમાં 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 83hp પાવર અને 114Nm ટોર્ક જનરેટ કરે છે. કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ટ્રાન્સમિશન મળશે. BS6 અપગ્રેશન પછી કાર જૂનાંમોડેલ કરતાં 15 હજાર રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે.

કારની વેરિઅન્ટ પ્રમાણે કિંમત


સ્પેશિયલ ફીચર્સઃ હ્યુન્ડાઇ i20 મેગ્ના પ્લસ

 • ડ્યુઅલ એરબેગ્સ
 • ABS (એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ)
 • રિઅર પાર્કિંગ સેન્સર
 • ફ્રંટ ફોગ લેમ્પ્સ
 • સેન્ટ્રલ લોકિંગ
 • ડ્રાઇવર એન્ડ પેસેન્જર સીટ બેલ્ટ રિમાઇન્ડર અને પ્રિટેન્શનર્સ
 • હેલોઝન લેમ્પ્સ
 • 14 ઇંચ સ્ટીલ વ્હીલ્સ વિથ વ્હીલ કવર્સ
 • બેઝ એન્ડ બ્લેક કલર ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર
 • એડજસ્ટેબલ ફ્રંટ હેડરેસ્ટ
 • ફિક્સ્ડ ફ્રંટ સેન્ટર આર્મ રેસ્ટ
 • 2-DIN ઓડિયો સિસ્ટમ વિથ બ્લુટૂથ એન્ડ USB કનેક્ટિવિટી
 • 4 સ્પીકર્સ
 • સ્ટિયરિંગ માઉન્ટેડ ઓડિયો એન્ડ બ્લુટૂથ કન્ટ્રોલ્સ
 • પાવર વિન્ડો
 • મેન્યુઅલ એસી
 • રિઅર એસી વેન્ટ્સ
 • કૂલ્ડ ગ્લોવબોક્સ
 • 12V પાવર આઉટલેટ
 • ઇલેક્ટ્રિકલી અડજસ્ટેબલ ORVMs

ફીચર્સઃ હ્યુન્ડાઇ i20 સ્પોર્ટ્સ પ્લસ

 • રિઅર પાર્કિંગ કેમેરા
 • રિઅર ડીફોગર
 • 15 ઇંચના લોય વ્હીલ્સ
 • ઇલેક્ટ્રિકલી ફોલ્ડેબલ ORVMs વિથ ટર્ન ઇન્ડિકેટર્સ
 • રિઅર પાર્સલ ટ્રે
 • હાઇટ અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ
 • સ્લાઇડિંગ ફ્રંટ સેન્ટર આર્મરેસ્ટ
 • 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
 • એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો અને મિરર લિંક સપોર્ટ
 • વોઇસ રેકગ્નિશન
 • ટિલ્ટ એન્ડ ટેલિસ્કોપિક સ્ટિયરિંગ વ્હીલ

ફીચર્સઃ i20 સ્પોર્ટ્સ પ્લસ ડ્યુઅલ ટોન

 • ડ્યુઅલ ટોન એક્સટિરિયર પેઇન્ટ સ્કીમ
 • વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ
 • 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ
 • સેટિન રેટ ઇન્ટિરિયર પેક
 • અડજસ્ટેબલ રિર હેડરેસ્ટ

ફીચર્સઃ હ્યુન્ડાઇ i20 એસ્ટા(O)

 • 6 એરબેગ્સ
 • ઓટોમેટિક પ્રોજેક્ટર હેડલેમ્પ વિથ LED DRLs
 • કોર્નિંગ લાઇટ્સ
 • પુશ બટન સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ
 • કી-લેસ એન્ટ્રી
 • ક્રોમ આઉટસાઇડ ડોર હેન્ડલ્સ
 • 16 ઇંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ
 • લેધર રેપ્ડ સ્ટિયરિંગ વ્હીલ એન્ડ ગિયર નોબ
 • રિઅર સેન્ટર આર્મરેસ્ટ
 • અડજસ્ટેબલ રિઅર હેડરેસ્ટ
 • ઓટોલિંક કનેક્ટે કાર ટેક્નોલોજી
 • ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ
 • રિઅર વાઇપર વોશર
 • વાઇરલેસ ચાર્જિંગ

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી