તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓફર ઓફ ધ વીક:હોન્ડા 2.50 લાખ તો, રેનો, મારુતિ અને ટાટા 80 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, ઘણા સ્માર્ટફોન પર પર પણ ઓફર્સ ઉપલબ્ધ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેમસંગ ગેલેક્સી M51ને HDFC બેંક કાર્ડથી ખરીદવા પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
  • ઓપો F17ને બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડથી ખરીદવાથી 1,500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે

ફેસ્ટિવ સિઝન નજીક છે, એવામાં ગ્રાહકોને આકર્ષવા માટે અને તેમનું વેચાણ વધારવા માટે ઘણી ઓટો અને ટેક કંપનીઓ તેમની પ્રોડક્ટ પર સારું એવું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જો તમે પણ નવી ગાડી અથવા ગેજેટ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો, તો અમે એક લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં એક જ જગ્યાએ તમને લગભગ તમામ સ્પેશિયલ ઓફર્સની જાણકારી મળી જશે..

ઓટો સેગમેન્ટમાં આ પ્રોડક્ટ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

1. ટાટાનાં આ ચાર મોડેલ પર મળી રહ્યું છે 80 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

મોડેલકેશ ડિસ્કાઉન્ટ(એક્સચેન્જ બોનસ + કોર્પોરેટ ડિસ્કાઉન્ટ)કુલ
1ટિયાગો15 હજાર રૂ.10 હજાર રૂ. + 7 હજાર રૂ.32 હજાર રૂ.
2ટિગોર15 હજાર રૂ.15 હજાર રૂ. + 7 હજાર રૂ.37 હજાર રૂ.
3નેક્સન (પેટ્રોલ)-0 + 5 હજાર રૂ.5 હજાર રૂ
4નેક્સન (ડીઝલ)-15 હજાર રૂ. +5 હજારૂ.20 હજાર રૂ.
5હેરિયર25 હજાર રૂ.40 હજાર રૂ. + 15 હજાર રૂ.80 હજાર રૂ.
6હેરિયર (ડાર્ક એડિશન)-40 હજાર રૂ. + 15 હજાર રૂ.55 હજાર રૂ.

2. હોન્ડાની આ કાર પર 2.50 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

મોડેલકેશ ડિસ્કાઉન્ટ(એક્સિડન્ટ વોરંટી + એડિશનલ ડિસ્કાઉન્ટ)કુલ
હોન્ડા સિવિકપેટ્રોલ ડિઝલ1 લાખ રૂ, 2.50 લાખ રૂ.-1 લાખ રૂ.2.50 લાખ રૂ.
હોન્ડા અમેઝકાર એક્સચેન્જ કરવા પર કાર એક્સચેન્જ- 3 હજાર રૂ.12 હજાર રૂ.+ 15 હજાર રૂ.+ 12 હજાર રૂ. + 027 હજાર રૂ. 15 હજાર રૂ.
હોન્ડા WR-V20 હજાર રૂ.-20 હજાર રૂ.

3. મારુતિની આ 16 કાર પર મળી રહ્યું છે 55 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

મોડેલકેશ ડિસ્કાઉન્ટએક્સચેન્જ બોનસ+ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ
1અલ્ટો 800 (પેટ્રોલ અને CNG)18 હજાર રૂ.15 હજાર રૂ. + 5 હજાર રૂ.
2ઇકો (પેટ્રોલ અને CNG)10 હજાર રૂ.20 હજાર રૂ. + 5 હજાર રૂ.
3એસ-પ્રેસો (પેટ્રોલ અને CNG)20 હજાર રૂ.20 હજાર રૂ. + 5 હજાર રૂ.
4વેગન આર (પેટ્રોલ)10 હજાર રૂ.20 હજાર રૂ. + 5 હજાર રૂ.
5વેગન આર (CNG)15 હજાર રૂ.20 હજાર રૂ. + 5 હજાર રૂ.
6સેલેરિયો (પેટ્રોલ અને CNG)25 હજાર રૂ.20 હજાર રૂ. + 5 હજાર રૂ.
7.સેલેરિયો X25 હજાર રૂ.20 હજાર રૂ. + 5 હજાર રૂ.
8સ્વીફ્ટ15 હજાર રૂ.20 હજાર રૂ. + 5 હજાર રૂ.
9.ડિઝાયર(પ્રી-ફેસલિફ્ટ)25 હજાર રૂ25 હજાર રૂ. + 5 હજાર રૂ.
10ડિઝાયર (ફેસલિફ્ટ)10 હજાર રૂ.25 હજાર રૂ.+ 5 હજાર રૂ.
11વિટારા બ્રેઝા-20 હજાર રૂ. + 0
12અર્ટીગા (પેટ્રોલ અને CNG)-0 + 5 હજાર રૂ.
13ટૂર V (પેટ્રોલ અને CNG)10 હજાર રૂ.20 હજાર રૂ. + 7 હજાર રૂ.
14ટૂર H2 (પેટ્રોલ અને CNG)25 હજાર રૂ.20 હજાર રૂ.+ 15 હજાર રૂ.
15ટૂર S (પેટ્રોલ અને CNG)15 હજાર રૂ.25 હજાર રૂ.+ 15 હજાર રૂ.
16ટૂર M(પેટ્રોલ અને CNG)20 હજાર રૂ.0+ 30 હજાર રૂ.

4. ફોક્સવેગનની આ 6 કાર પર 60 હજાર રૂ.સુધીનું ડિસ્કાઉન્ટ

મોડેલટ્રિમડિસ્કાઉન્ટ
ફોક્સવેગન વેન્ટોમિડ સ્પેક કમ્ફર્ટલાઇન (નોન મેટાલિક)
ટોપ સ્પેક વેન્ટો હાઈલાઈન પ્લસ MT

1.05 લાખ રૂ.

1.09 લાખ રૂ.

ફોક્સવેગન પોલો

એન્ટ્રી-લેવલ પોલો ટ્રેડલાઈન (નોન-મેટાલિક)

મિડ-સ્કેપ પોલો કમ્ફર્ટલાઈન (નોન-મેટાલિક)

ટોપ સ્પેક પોલો હાઈલાઈન પ્લસ


29 હજાર રૂ.

23 હજાર રૂ.

20 હજાર રૂ.

5. હ્યુન્ડાઈની આ 6 કાર પર 60 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

મોડેલકેશ ડિસ્કાઉન્ટએક્સચેન્જ બોનસ+કોર્પોરેટ ડિસ્કાઉન્ટકુલ
સેન્ટ્રો (Era સિવાયનાં તમામ વેરિઅન્ટ પર)25 હજાર રૂ.15 હજાર રૂ. + 5 હજાર રૂ.45 હજાર રૂ.
સેન્ટ્રો (Era)15 હજાર રૂ.15 હજાર રૂ. + 5 હજાર રૂ.35 હજાર રૂ.
ગ્રાન્ડ i1040 હજાર રૂ.15 હજાર રૂ. + 5 હજાર રૂ.60 હજાર રૂ.
ગ્રાન્ડ i10 નિઓસ10 હજાર રૂ.10 હજાર રૂ. + 5હજાર રૂ.25 હજાર રૂ.
એલિટ i20 (મેગ્ના+ ને છોડીને તમામ વેરિઅન્ટ પર)30હજાર રૂ20 હજાર રૂ.+ 5 હજાર રૂ.60 હજાર રૂ.
એક્સેન્ટ પ્રાઈમ30 હજાર રૂ.-30હજાર રૂ.
એલાન્ટ્રા પેટ્રોલ30 હજાર રૂ.માત્ર 30 હજારનું એક્સચેન્જ બોનસ60 હજાર રૂ.
એલાન્ટ્રા ડીઝલ-માત્ર 30 હજારનું એક્સચેન્જ બોનસ30 હજાર રૂ.

મેડિકલ પ્રોફેશનલ માટે સ્પેશિયલ ઓફર્સ 5 હજારના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પર વધારાનું 3 હજારનું ડિસ્કાઉન્ટ એટલે કે કુલ 8 હજાર રૂપિયાની છૂટ

6. રેનોની આ કાર પર મળી રહ્યું છે 70 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

1. રેનો ડસ્ટર
ડસ્ટર પર કંપની ગ્રાહકોને 70 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. RxS વેરિઅન્ટ પર ગ્રાહકોને 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ જ્યારે તમામ વેરિઅન્ટ પર 25 હજારનું એક્સચેન્જ બોનસ અને 20 હજારનું લોયલ્ટી બોનસ આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોને 15 હજારથી વધુ બોનસ અને કોર્પોરેટ્સને 30 હજારનું બોનસ આપવામાં આવી રહ્યું છે. એટલે કે, કુલ 1 લાખ રૂપિયા સુધીનો લાભ આપવામાં આવી રહ્યો છે.

2. રેનો ટ્રાઈબર
ટ્રાઈબર પર ગ્રાહકો 20,00 રૂપિયાના એક્સચેન્જ બોનસની સાથે જ 10 હજાર રૂપિયાનું લોયલ્ટી બોનસ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર મેન્યુઅલ વેરિઅન્ટ લેવા પર મળશે. ઓટોમેટિક ટ્રાઈબર પર માત્ર 10,000 રૂપિયાનું લોયસ્ટી બોનસ મળશે. ટ્રાઈબર પર 9,000 રૂપિયાનું કોર્પોરેટ બેનિફિટ અને ખેડૂતો માટે 4,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

3. રેનો ક્વિડ
રેનો ક્વિડ પર ગ્રાહકોને 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપિયાના એક્સચેન્જ બોનસની સાથે પસંદગીના વેરિઅન્ટ પર 10,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ આપવામાં આવશે. તેના પર ખેડૂતોને વધારાનું 5,000 રૂપિયાની છૂટ, જ્યારે કોર્પોરેટ્સને 9,000 રૂપિયાની છૂટ મળશે.

ટેક સેગમેન્ટમાં આ પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળશે

1. સેમસંગ ગેલેક્સી M51: 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ

  • ભારતમાં આ ફોનનાં 6GB રેમ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે અને 8GB રેમ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા છે. ફોનનાં ઈલેક્ટ્રિક બ્લૂ અને સેલેસ્ટિયલ બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
  • ફોનનો પ્રથમ ફ્લેશ સેલ એમેઝોન અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર 18 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે યોજાશે. સાથે જ રિટેલ સ્ટોર પરથી પણ તેની ખરીદી કરી શકાશે. લોન્ચિંગ ઓફર હેઠળ એમેઝોનથી 18થી 20 સપ્ટેમ્બર સુધી HDFC બેંકના કાર્ડ ધારકોને 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

2. ઓપો F17: 1500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક​​​​​​​

  • ઓપો F17નાં 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,990 રૂપિયા અને 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 19,990 રુપિયા છે.
  • બેંક ઓફ બરોડાનાં ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર ગ્રાહકોને 1500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે. ઓફલાઈન ખરીદી કરનારા ગ્રાહકો માટે ICICI, ફેડરલ બેંક અને બેંક ઓફ બરોડાનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 7.5% કેશબેક મળશે. આ સિવાય નો-કોસ્ટ EMIની પણ સુવિધા મળશે.

3. પોકો M2: 750 રૂપિયાનું કેશબેક​​​​​​​​​​​​​​

  • ફોનનાં 6GB+64GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે અને 6GB +128GB વેરિઅન્ટની કિંમત 12,499 રૂપિયા છે.
  • ફોનનો પ્રથમ ફ્લેશ સેલ 15 સપ્ટેમ્બરે યોજાશે. ICICIનાં કાર્ડ અથવા ફેડરલ બેંક કાર્ડથી ખરીદી કરવા પર 750 રુપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

નોંધઃ ​​​​​​​ફાઈનલ ઓફર જે તે ડીલર કે વેબસાઈટ પાસે ચકાસી લેવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો