ઓટો એક્સપોમાં પહેલા દિવસે 59 પ્રોડક્ટ લોન્ચ:મારુતિથી લઈને હ્યુન્ડાઇ કંપનીનું સૌથી વધુ ફોક્સ ઇલેક્ટ્રિક કાર પર, જાણો શું છે કિંમત અને ફીચર્સ

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓટો એક્સપો 2023ના પહેલા દિવસે બુધવારે 59 પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોનો દબદબો પણ યથાવત રહ્યો હતો. 6થી વધુ કંપનીઓએ ઇલેક્ટ્રિક કાર રજૂ કરી હતી. મારુતિ, હ્યુન્ડાઇ, ટાટા, કિયા, એમજી અને બીવાયડી જેવી દેશી અને વિદેશી કંપનીઓએ અહીં લગભગ 15 ઇવી કાર બતાવી હતી. આ કાર 2023થી 2025 વચ્ચે ભારતીય બજારમાં આવી શકે છે.

આવો એક ઝલક ઇલેક્ટ્રિક કારની જોઈએ...