વરસાદમાં કાર ડ્રાઈવિંગ ટિપ્સ:ભારે વરસાદમાં પણ ડ્રાઈવિંગની મજા માણો, માત્ર એક્સપર્ટની અમુક બાબતો હંમેશાં ધ્યાન રાખવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ઘણા શહેરોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. તેનાથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. તો ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. આવી સ્થિતિમાં કારથી ટ્રાવેલ કરી રહ્યા છો, ત્યારે સાવધાની રાખવી જરૂરી છે. વરસાદના દિવસોમાં ડ્રાઈવિંગની સાથે કાર સેફ્ટી પણ જરૂરી છે. યુટ્યુબર ઓટો એક્સપર્ટ અમિત ખરે (આસ્ક કારગુરુ) ડ્રાઈવિંગની સેફ્ટી સાથે જરૂરી વાતો જણાવી રહ્યા છે. તમે આ વાતોને ગ્રાફિક્સથી જાણો...