ઓફર ઓફ ધ વીક:78,000 રૂપિયાનો ફોન ₹2,800માં ખરીદો, સેમસંગ એક્સેસરીઝ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ, ગાડીઓ પર 3 લાખ રૂપિયા સુધીની છૂટ મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આ વર્ષ પૂરું થવામાં થોડા દિવસ જ બાકી રહ્યા છે. કેટલીક કંપનીઓ સ્ટોક પૂરો કરવા અથવા સેલ વધારવા માટે પોતાની પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે.

જો તમે પણ વર્ષનાં છેલ્લાં અઠવાડિયાંમાં ફોન અથના એસેસરીઝ કે કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો અમે તમારા માટે એક લિસ્ટ તૈયાર કર્યું છે. અહીં અમે તમને બેસ્ટ ઓફરની માહિતી એક જ જગ્યાએ આપી રહ્યા છીએ.

ડિસ્કાઉન્ટ ઓન ગેજેટ્સ એન્ડ હોમ અપ્લાયન્સિસ
1. સેમસંગ ફેરવેલ 2020 ઓફ (15-31 ડિસેમ્બર સુધી)

પ્રોડક્ટMRP (રૂપિયામાં)ઓફર કિંમત
ગેલેક્સી M31s (6GB)1949916919 રૂપિયા
ગેલેક્સી M31s (8GB)2049917099 રૂપિયા
ગેલેક્સી M51 (6GB)2299919499 રૂપિયા
ગેલેક્સી M51 (8GB)2499921499 રૂપિયા
ગેલેક્સી S20 FE409992869 રૂપિયા (38130 રુપિયા સુધી એક્સચેન્જ બોનસ પછી)
ગેલેક્સી નોટ 20779991659 રૂપિયા (76340 રુપિયા સુધી એક્સચેન્જ બોનસ પછી)
ગેલેક્સી F41 (64GB)1549913319 રૂપિયા
એસેસરીઝ-60% સુધીનું ડિસ્કાઉન્ટ
હોમ અપ્લાયન્સિસ-43% સુધીનું ડિસ્કાઉન્ટ
ફ્રેમ ટીવી-37% સુધીનું ડિસ્કાઉન્ટ

નોંધ: એક્સચેન્જ બોનસની રકમ જૂના ફોનની કન્ડિશન અને મોડેલ પર આધાર રાખશે. ઓફરની વિસ્તૃત માહિતી માટે સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરો.

ડિસ્કાઉન્ટ ઓન ઓટોમોબાઇલ
1. મારુતિ સુઝુકીની એરિના ડીલરશિપનાં આ 15 મોડેલ્સ પર 60 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

2. ટાટા મોટર્સના 8 મોડેલ્સ પર 70 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

3. મહિન્દ્રાની આ 6 SUV પર 3 લાખ રૂપિયા કરતાં વધારે સેવિંગ

4. ડેટ્સનની ગાડીઓ પર 70 હજાર રૂપિયાસુધીનો ફાયદો

5. રેનોની ગાડીઓ પર 70 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
1. રેનો ટ્રાઈબર

 • ટ્રાઈબર પર આખા ભારતમાં 50000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. આ ફાયદામાં ટ્રાઈબરના સિલેક્ટેડ વેરિઅન્ટ્સ પર 20000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ, 10000 રૂપિયાનું લોયલ્ટી બોનસ અને 20000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ સામેલ છે. 20,000 રૂપિયાના કેશ ડિસ્કાઉન્ટ ટ્રાઈબરના AMT વેરિઅન્ટ પર છે, જ્યારે RXL/RXT/RXZ MT વેરિઅન્ટ્સ પર 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
 • નોંધ: લોયલ્ટી બેનિફિટ્સમાં જૂના રેનો મોડેલના એક્સચેન્જ પર નવી રેનો ટ્રાઈબર લેવા પર એક્સચેન્જ બોનસ મળશે અથવા હાલના ગ્રાહક દ્વારા નવી રેનો કાર ખરીદવા પર કેશ ડિસ્કાઉન્ટ મળશે.
 • ટ્રાઈબર RXE વેરિઅન્ટ પર 10000 રૂપિયાનો લોયલ્ટી બોનસ લાગુ થશે. આ સિવાય ગ્રામીણ ગ્રાહકો જેમ કે સરપંચ, ખેડૂત, ગ્રામ પંચાયતના મેમ્બર્સ માટે 5000 રૂપિયાની સ્પેશિયલ રુરલ ઓફર છે.
 • રેનો દ્વારા અપ્રૂવ કોર્પોરેટ્સ અને PSU માટે 9000 રૂપિયા સુધીનું કોર્પોરેટ બોનસ ઉપલબ્ધ છે. કોર્પોરેટ ઓફર અથવા રુરલ ઓફરમાંથી કોઈ એકનો જ ફાયદો લઈ શકાશે. ટ્રાઈબરની એક્સ-શૉ રૂમ કિંમત 5.12 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

2. રેનો ક્વિડ

 • રેનો ક્વિડની એક્સ-શૉ રૂમ કિંમત 3 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારની ખરીદી પર 45,000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. બેનિફિટ્સમાં ક્વિડના સિલેક્ટેડ વેરિઅન્ટ્સ પર 20,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 10,000 રૂપિયા સુધીનું લોયલ્ટી બોનસ સામેલ છે. 20,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ ક્વિડના RXL AMT વેરિઅન્ટ્સ પર જાય છે. બાકી વેરિઅન્ટ માટે 15,000 રૂપિયા રહેશે.
 • નોંધ: લોયલ્ટી બેનિફિટ્સમાં જૂના રેનો મોડેલના એક્સચેન્જમાં નવી રેનો ક્વિડ લેવા પર એક્સચેન્જ બોનસ મળશે અથવા હાલના રેનો ગ્રાહક દ્વારા એક નવી રેનો કાર ખરીદવા પર કેશ ડિસ્કાઉન્ટ મળશે.
 • ક્વિડના STD અને RXE 0.8L વેરિઅન્ટ પર 10,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ લાગુ છે. ગ્રામીણ ગ્રાહકો જેમ કે સરપંચ, ખેડૂત, ગ્રામ પંચાયતના સભ્યો માટે 5000 રૂપિયાની સ્પેશિયલ રુરલ ઓફર છે. રેનો દ્વારા અપ્રુવ કોર્પોરેટ્સ અને PSU માટે 9000 રૂપિયા સુધીનું કોર્પોરેટ બોનસ લાગુ છે. કોર્પોરેટ બોનસ અને રુરલ ઓફરમાંથી ગ્રાહક કોઈ એકનો જ લાભ લઈ શકે છે.

3. રેનો ડસ્ટર

 • રેનો ડસ્ટરના 1.5 લિટર ટ્રિમ્સ પર ભારતભરમાં 50,000 રૂપિયા સુધીનો ફાયદો મળશે. ફાયદામાં 30,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ (ફક્ત RXS અને RXZ વેરિઅન્ટ પર) અને 20,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ સામેલ છે. ડસ્ટર RXE વેરિઅન્ટ પર ફક્ત 20,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ મળશે.
 • તેમજ, ડસ્ટરની 1.3 લિટર ટર્બો ટ્રિમ્સ પર 70,000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. આ ઉપરાંત, 3 વર્ષ/50000 કિમીનું ઇઝી કેર પેકેજ આપવામાં આવી રહ્યું છે. ફાયદામાં 30,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ (ફક્ત RXS અને RXZ વેરિઅન્ટ પર), 20,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ અને 20,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ (ફક્ત RXS CVT & MT વેરિઅન્ટ પર) સામેલ છે.
 • નોંધ- 20,000 રૂપિયાના લોયલ્ટી બોનસમાં ક્યાં તો જૂની રેનો મોડેલના બદલામાં એક્સચેન્જ બોનસ અને નવી રેનો ડસ્ટર અથવા રેનો ગ્રાહક દ્વારા બીજી રેનો કારની ખરીદી પર કેશ ડિસ્કાઉન્ટનો સમાવેશ કરવામાં આવશે.
 • સરપંચ, ખેડૂત, ગ્રામ પંચાયતના સભ્યો જેવા ગ્રામીણ ગ્રાહકો માટે 15,000 રૂપિયાની સ્પેશિયલ ઓફર રણ છે. રેનો દ્વારા માન્ય કોર્પોરેટ્સ અને પીએસયુ માટે 30,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અથવા ગૂગલ ઓફરમાંથી કોઈ એક ઓફરનો જ લાભ મેળવી શકાશે. રેનો ડસ્ટરની એક્સ-શોરૂમ કિંમત 8.59 લાખ રૂપિયાથી શરૂ થાય છે.