• Gujarati News
  • Utility
  • Automobile
  • Bumper Discount On Cars During Festive Season, 48,000 On Maruti S Presso And 1.65 Lakh Discount On Hyundai's Kona EV, Check Out How Much Benefit On Other Cars

ઓફર્સ:ફેસ્ટિવ સિઝનમાં ગાડીઓ પર બંપર ડિસ્કાઉન્ટ, મારુતિ S-Presso પર 48,000 તો હ્યુન્ડાઈની કોના EV પર 1.65 લાખનું ડિસ્કાઉન્ટ, અન્ય ગાડીઓ પર કેટલો ફાયદો ચેક કરી લો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓક્ટોબર મહિનો શરૂ થતાં જ ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ગઈ છે. નવરાત્રિ, દશેરાથી લઇને ધનતેરસ અને દિવાળી સુધી આ સિઝન ધમારેદાર રહેશે. સેમિકન્ડક્ટરની અચતને કારણે ઓટો સેક્ટરની કંપનીઓનું પ્રોડક્શન છેલ્લાં કેટલાક મહિનાઓમાં ઘટ્યું છે. તેમજ, દેશમાં વેચાનારી ગાડીઓની ડિલિવરી માટેનો વેટિંગ પિરિયડ પણ વધી ગયો છે. આવી સ્થિતિમાં, અનેક કંપનીઓ ઓફર્સ બહાર પાડવામાં ખચકાઈ રહી છે. જો કે, કેટલીક કંપનીઓએ ઓફર્સ બહાર પાડી દીધી છે. જો તમે આ ફેસ્ટિવ સિઝનમાં ગાડી ખરીદવા માગતા હો તો મારુતિ, ટાટા, હોન્ડા, હ્યુન્ડાઈ અને રેનો કંપની ઓફર્સમાં ગાડીઓ પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે ચાલો જાણીએ...

મોટાભાગની કંપનીઓની ઓફર સ્ટેટ અને ઝોન પ્રમાણે બદલાતી હોય છે. તેમજ, તેમાં લોકલ ડીલર્સની પણ અન્ય ઓફર્સ સામેલ હોય છે.

તો ચાલો સૌપ્રથમ મારુતિ સુઝુકીથી શરૂ કરીએ...

હવે ગાડી પર કેટલા વ્યાજ દરે લોન મળી રહી છે ચેક કરી લઇએ...