ન્યૂ લોન્ચ / બજાજ પલ્સર BS-6 એન્જિન સાથે બે વેરિઅન્ટમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 94,956 રૂપિયા

Bajaj Pulsar Launched in two variants with  BS-6 engine, starting price at Rs 94,956

Divyabhaskar.com

Feb 13, 2020, 03:56 PM IST

ઓટો ડેસ્કઃ બજાજ ઓટોએ તેની લોકપ્રિય બાઇક પલ્સર 150નું BS-6 મોડેલ લોન્ચ કરી દીધું છે. BS-6 પલ્સર 150 બાઇક બે વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ ડિસ્ક બ્રેક અને ટ્વીન ડિસ્ક બ્રેક સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. BS-6માં અપગ્રેડ થવાની સાથે હવે આ બાઇક ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમથી સજ્જ છે.

કંપનીનું કહેવું છે કે, BS-4 વર્ઝન કરતાં BS-6 પલ્સરનાં એન્જિનનું પર્ફોર્મન્સ અને એવરેજ વધારે સારી છે. BS-6 પલ્સર 150નાં સ્ટાન્ડર્ડ ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 94,956 રૂપિયા અને ટ્વીન ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 98,835 રૂપિયા છે.

X
Bajaj Pulsar Launched in two variants with  BS-6 engine, starting price at Rs 94,956

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી