હાઇબ્રિડ અને ઈલેક્ટ્રિક કારનું આખું ગણિત સમજો:EV કાર 10 રૂપિયામાં 10 કિમી ચાલશે, હાઇબ્રિડ તેના કરતાં 3 ગણી મોંઘી

4 મહિનો પહેલા

મારુતિએ હાલમાં જ ગ્રાન્ડ વિટારા લોન્ચ કરી છે. આ એક હાઇબ્રિડ કાર છે. તેનું માઇલેજ પેટ્રોલ કાર કરતાં ઘણું વધારે છે અને ઇલેક્ટ્રિક કાર કરતાં તેની કિંમત ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં ઘણાં લોકોના મનમાં એવા પ્રશ્ન થાય છે કે, હાઇબ્રિડ કાર એટલે શું? તે કેવી રીતે કામ કરે છે? શું આ કારમાં બે પાવર સોર્સ હોય છે? શું કારણ છે કે મારુતિ હજુ સુધી ઇલેક્ટ્રિક કાર લાવી નથી અને હાઇબ્રિડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે? હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કારમાં કઈ કાર ખરીદવી યોગ્ય રહેશે? તો ચાલો એક પછી એક આ પ્રશ્નોનાં જવાબ જાણીએ.

જો કે મારૂતિનું કહેવું છે કે ઇલેક્ટ્રિક કાર લાવવામાં 2025 સુધીનો સમય લાગી શકે છે.