તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકાની અર્બન એર મોબિલીટી (UAM) કંપની આર્ચર વિશ્વનું પહેલું ઓલ-ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ બનાવી રહ્યું છે. તે ટેકઓફ થઈ શકે છે અને સીધા ઉપરથી નીચે હેલિકોપ્ટરની જેમ લેન્ડિંગ કરી શકે છે. તે પ્રતિ કલાક 150 માઇલની ઝડપે લગભગ 60 માઇલ (લગભગ 96.5 કિલોમીટર)નું અંતર કાપી શકે છે.
યુનાઇટેડ એરલાઇન્સે જાહેરાત કરી છે કે તે પોતાના પેસેન્જરને શહેરમાંથી એરપોર્ટ લઈ જવા માટે AC ટેક્સી ખરીદશે. આર્ચરને 2024 સુધીમાં તેનું પ્રથમ એરક્રાફ્ટ ડિલીવર કરવાની અપેક્ષા છે.
200 ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ ખરીદશે યુનાઇટેડ એરલાઇન્સ વર્ષ 2024 સુધી ઇલેક્ટ્રિક એર ટેક્સી ઉડાન ભરી શકે છે કલાક દીઠ 150 માઇલની ઝડપે 60 માઇલનું અંતર કાપશે
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.