• Gujarati News
  • Utility
  • Automobile
  • After 4 Months, The Price Of Hero Bikes And Scooters Has Been Increased Once Again, Now The Customer Will Have To Pay Rs 3,000 More On The Purchase.

ભાવવધારો:હીરોની બાઇક અને સ્કૂટરમાં 3 હજાર રૂપિયાનો તોતિંગ ભાવવધારો, 4 મહિનામાં બીજીવાર ભાવ વધ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

20 સપ્ટેમ્બરથી હીરો મોટોકોર્પ તેની બાઇક્સ અને સ્કૂટર્સના ભાવ વધારવા જઈ રહી છે. આ ભાવવધારો વિવિધ મોડેલ અનુસાર 3,000 રૂપિયા સુધીનો હશે. અગાઉ પણ કંપનીએ 1 એપ્રિલથી ભાવ વધારવાની જાહેરાત કરી હતી.

કાચા માલના ભાવ વધવાથી બાઇક્સ અને સ્કૂટર્સના ભાવ વધશે
કાચા માલના ભાવ વધવાથી બાઇક્સ અને સ્કૂટર્સના ભાવ વધશે

કાચો માલ ભાવ વધવાનું કારણ
વ્હીકલ બનાવવામાં ઉપયોગમાં લેવાનારા કાચા માલના ભાવ સતત વધી રહ્યા છે. તેની સીધી અસર ગાડીના ભાવ પર થઈ રહી છે. તેથી, તેનો ભાર ગ્રાહકોના ખિસ્સાં પર આવી ગયો છે.

ટૂ-વ્હીલરના ભાવમાં 3,000 રૂપિયા સુધીનો વધારો થશે
ટૂ-વ્હીલરના ભાવમાં 3,000 રૂપિયા સુધીનો વધારો થશે

ટૂ-વ્હીલરમાં થશે 3,000 રૂપિયા સુધીનો વધારો
હીરો મોટોકોર્પે જણાવ્યું કે, તે તેનાં ટૂ-વ્હીલરના ભાવમાં 3,000 રૂપિયા સુધીનો વધારો થશે. બાઇક અને સ્કૂટરનાં કયાં મોડેલની કિંમત કેટલી વધશે તે માર્કેટ મુજબ નક્કી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...