તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્ગો સાઇકલમાં મોટી ટ્રોલી આપવામાં આવી, આગળના ભાગમાં LED લાઇટ પણ લગાવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ કાર્ગો સાઇકલની ઘણા દેશોમાં માગ છે. તે સામાન્ય સાઇકલથી ઘણી અલગ હોય છે. જો કે, આ સાઇકલ પણ પેડલ્સની મદદથી જ ચલાવી શકાય છે. હવે કાર્ગો સાઇકલમાં ઇલેક્ટ્રિક મોડલ્સ પણ આવવા લાગ્યાં છે. આ સાઇકલ ઘણી જુદી-જુદી ડિઝાઇન અને મોડલ્સમાં આવે છે. આમાં સામાન લઈ જવા માટે આગળની બાજુ મોટી ટ્રોલી આપવામાં આવી છે. ટ્રોલીમાં બાળકને પણ બેસાડી શકાય છે.
 
સાઇકલની ડિઝાઇનની વાત કરીએ તો તેમાં આગળના ભાગમાં LED લાઇટ લગાવવામાં આવી છે. આ સાઇકલને અન્ય સાઇકલની જેમ જ બેલેન્સ કરી ચલાવી શકાય છે. આ ડિઝાઇનર સાઇકલની પ્રારંભિક અંદાજિત કિંમત 30 હજાર રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...