-
હુમલો / અમેરિકાના ન્યૂ ઓર્લિન્સમાં ગોળીબાર, 11 લોકો ઘાયલ થયા
Divyabhaskar | Dec 02, 2019, 10:12 AM ISTન્યૂ ઓર્લિન્સ: અમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબારમાં 11 લોકો ઘાયલ થયા. પોલીસે જણાવ્યું કે ગોળીબાર શહેરના પ્રતિષ્ઠિત ફ્રેન્ચ ક્વાર્ટરમાં થયો છે. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે. પોલીસે શંકાના આધારે એક શખસની અટકાયત કરી છે. ગોળીબાર થયો ત્યાં પોલીસ અધિકારીઓ પણ હાજર
-
ભાસ્કર વિશેષ / ધ્રાંગધ્રાની શેરીનું અપંગ શ્વાન શિકાગોમાં પહોંચ્યું
Divyabhaskar | Dec 02, 2019, 04:49 AM ISTમનોહરસિંહ રાણા, ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રામાં એક વર્ષ પહેલા અકસ્માતમાં એક શ્વાને અકસ્માતમાં આગળના બે પગ ગુમાવ્યા હતા. સેવાભાવી યુવાન અને બેન્ક કર્મચારી આશિષભાઈ ઠકકરે શ્વાનને અમદાવાદની હોસ્પિટલમાં બન્ને પગનું આપરેશન કરાવી આશિષભાઇએ જીંદગી બચાવી લીધી હતી. અને તેને પોતાને ત્યાં રાખી
-
બ્લેક ફ્રાઈડે / અમેરિકામાં રેકોર્ડ $7 અબજનું ઓનલાઈન વેચાણ, માત્ર ફોન દ્વારા જ 3 અબજ ડૉલરના ઓર્ડર બુક થયા
Divyabhaskar | Dec 02, 2019, 02:39 AM ISTન્યૂયોર્ક: આ વર્ષે બ્લેક ફ્રાઈડે પર વિશ્વભરમાં લોકો ખરીદી માટે ગ્રાહકો ઊમટી પડ્યા. આ વખતે ઓનલાઈન ખરીદીનું ટ્રેન્ડ વધારે જોવા મળ્યું. માત્ર અમેરિકામાં જ કમ્પ્યુટર, ટેબલેટ, સ્માર્ટ ફોન દ્વારા 7.4 અબજ ડૉલરનો સામાન ખરીદાયો. ગત વર્ષેની તુલનાએ આ વર્ષે 1.2
-
બરફનું તોફાન / અમેરિકાના કેલિફોર્નિયા અને કોલોરાડોમાં 30 ઈંચ હિમવર્ષા, 600થી વધુ ફ્લાઇટ્સ રદ
Divyabhaskar | Nov 29, 2019, 12:34 PM ISTવોશિંગ્ટન: અમેરિકાના કેલિફોર્નિયામાં હિમવર્ષા, ઝડપી પવન અને વરસાદની સાથે ત્રાટકેલા બરફના ચક્રવાતી તોફાને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. માર્ગો પર બરફની 30 ઈંચ જાડી ચાદર છવાઈ છે. દેશભરમાં 600થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. જ્યારે 500થી વધુ ફ્લાઈટો મોડી
-
ટ્રેન્ડ / અમેરિકામાં થેંક્સગિવિંગ ડે પર નવો ટ્રેન્ડ, લોકો પરિચિતોને બદલે એકલા રહેતા યુવા-વૃદ્ધ અને અજાણ્યાઓને પાર્ટીઓમાં આમંત્રિત કરી રહ્યા છે
Divyabhaskar | Nov 29, 2019, 05:37 AM ISTએલિસન ક્રુએગર, વોશિંગ્ટન: અમેરિકામાં થેન્ક્સગિવિંગ પર નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હવે લોકો પરિચિતો ઉપરાંત અજાણ્યાઓને પણ તેનો ભાગ બનાવવા લાગ્યા છે. આ સકારાત્મક બાબત છે. આજની પેઢી એવા લોકોને પોતાની ઉજવણીમાં સામેલ કરી તેમને અહેસાસ કરાવવા માગે છે