• ભાજપને ટોણો; તમને ન ફાવે તો અમે રામમંદિર બાંધીશું: ઉદ્ધવ

    Divyabhaskar | Oct 19, 2018, 03:33 AM IST

    મુંબઈ: તમે રામમંદિર બાંધો નહીં તો બાંધી નથી શકતા એવું જાહેર કરી દો. જો તમે રામમંદિર બાંધવાની શરૂઆત નહીં કરો તો અમે બાંધીશું, એમ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે દાદર શિવાજી પાર્કમાં પક્ષના દશેરા મેળાવાની રેલીને સંબોધન કરતાં પડકાર ફેંક્યો હતો. સંઘના

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી