Home >>Topics >>Sports >>Virat Kohli
Virat Kohli

Virat Kohli

DOB:1988-11-05

Virat Kohli (વિરાટ કોહલી) is an Indian international cricketer who currently captains the Indian team in Test cricket and is its vice-captain in limited-overs formats. (Wikipedia)


  • ક્રિકેટની ઓલ ટાઇમ ટી-20 ઇલેવનમાં ધોની કેપ્ટન, વિરાટ-રોહિતનો સમાવેશ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટની વેબસાઇટ Crickinfoએ ટેસ્ટ અને વન ડે બાદ હવે ટી-20 ઇલેવન જાહેર કરી છે. આ ટીમમાં ભારતના ત્રણ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇએસપીએને ટી-20 ઇલેવનમાં ભારતના એમએસ ધોનીને કેપ્ટન બનાવ્યો છે. ટી-20 ઇલેવનમાં ધોની સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 1. ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડીઝ) ક્રિસ ગેલનો ટી-20 ઇલેવનમાં ઓપનર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ગેલે 53 ટી-20 મેચમાં 1589 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે. 2.રોહિત શર્મા (ભારત) રોહિત શર્માને...
    June 23, 02:20 PM
  • એક ઇનિંગમાં 2 નવા બોલ પર વિવાદ, સચિન-વિરાટે કહ્યું- વન ડે ક્રિકેટ બરબાદ થશે
    નવી દિલ્હી: વન ડે ક્રિકેટમાં એક ઇનિંગમાં 2 નવા બોલના ઉપયોગ પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. સચિન તેંડુલકરનું માનવુ છે કે તેનાથી વન ડે ક્રિકેટ બરબાદ થઇ જશે. સચિને વન ડે મુકાબલામાં બની રહેલા મોટા મોટા સ્કોર પર ચિંતા વ્યક્ત કરી છે. સચિનના ટ્વીટ બાદ વિરાટ કોહલીએ પણ કહ્યું, વન ડેની વર્તમાન રમત બોલરો માટે ક્રૂર અને મુશ્કેલ બની ગઇ છે ઓક્ટોબર 2011થી વન ડેની એક ઇનિંગમાં 2 નવા બોલનો ઉપયોગ શરૂ થયો હતો. ઇંગ્લેન્ડના 44.4 ઓવરમાં મેચ જીત્યા બાદ શરૂ થઇ ચર્ચા 2 બોલના ઉપયોગ પર ચર્ચા શુક્રવારે તે સમયે શરૂ થઇ જ્યારે...
    June 23, 11:51 AM
  • IPLમાં વિરાટ કોહલીની ટીમ તરફથી રમતા સિરાજે ખરીદી જીપ, પિતા ચલાવતા હતા રિક્ષા
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL પૂર્ણ થયા બાદ કેટલાક ક્રિકેટર્સ દેશ બહાર સુંદર લોકેશન પર રજાની મજા માણી રહ્યાં છે. બીજી તરફ ન્યૂ કમર ક્રિકેટરે નવી નવી કાર ખરીદી છે. કેટલાક દિવસ પહેલા મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા ઇશાન કિશને BMW X ખરીદી હતી અને તાજેતરમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી રમનારા મોહમ્મદ સિરાજે Jeep Compass કાર ખરીદી છે. સિરાજે પોતાના ઇંસ્ટાગ્રામ પર ન્યૂ કારની તસવીર શેર કરી કેપ્શન લખ્યુ છે.. New Ride.મોહમ્મદ સિરાજની આ કારની કિંમત 14થી 20 લાખ જેટલી છે. ક્રિકેટમાં 500 રૂપિયા કમાયો હતો - મોહમ્મદ સિરાજની...
    June 22, 04:27 PM
  • અનુષ્કા-વિરાટ છે Best couple, વ્યસ્ત હોવા છતાંય એકબીજાને આપે છે આમ સમય
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે ઘણીવાર હાથોમાં હાથ નાખીને જોવા મળતી હોય છે. હાલમાં જ અનુષ્કા પતિ વિરાટને મુંબઈ એરપોર્ટ પર મૂકવા આવી હતી. વિરાટ દિલ્હી જતો હતો અને ત્યાંથી બીસીસીઆઈની પત્રકાર પરિષદમાં હાજરી આપીને ત્રણ મહિના માટે આર્યલેન્ડ ક્રિકેટ સીરિઝ માટે જશે. પતિને આવી મૂકવાઃ પતિ ત્રણ-ત્રણ મહિના માટે પોતાનાથી દૂર થતો હોવાને કારણે અનુષ્કા શર્મા ખાસ વિરાટ કોહલીને સી-ઓફ કરવા માટે મુંબઈ એરપોર્ટ આવી હતી. અહીંયા અનુષ્કાએ વિરાટને ગળે લગાવ્યો હતો અને પછી વિદાય આપી...
    June 22, 04:05 PM
  • BCCIએ ફરજિયાત કર્યો યો-યો ટેસ્ટ, ટીમમાં સ્થાન મેળવવા પાસ કરવી પડશે ફિટનેસ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી માટે યો-યો ફિટનેસ ટેસ્ટ અનિવાર્ય થઇ ગયો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને પણ બહાર કરવામાં બીસીસીઆઇ વાંધો નહી ઉઠાવી શકે. એવામાં સવાલ ઉભો થાય છે કે જ્યારે ખેલાડી પાસે રન બનાવવા અને વિકેટ લેવાની ક્ષમતા છે તો તેને યો-યો ટેસ્ટને કારણએ ટીમની બહાર કેમ કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રવેશ માટે આપવો પડે છે યો-યો ટેસ્ટ, જાણો આખી પ્રોસેસ યો-યો ટેસ્ટ વગર પણ આ દિગ્ગજોનો રહ્યો છે દબદબો એક સમય એવો પણ હતો જ્યારે ખેલાડીઓ માટે આ ટેસ્ટ જરૂરી...
    June 20, 04:27 PM
  • ક્રિકેટથી દૂર ખુદને આ રીતે ફિટ રાખી રહ્યો છે વિરાટ કોહલી, શેર કરી વર્કઆઉટની તસવીરો
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL પછી ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ એક પણ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો નથી. વિરાટ છેલ્લા ઘણા સમયથી આરામ પર છે. ગરદનમાં ઇજાને કારણે વિરાટ કોહલીને ડોક્ટર્સે આરામ કરવાની સલાહ આપી છે. રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી આયરલેન્ડ વિરૂદ્ધ રમાનારી ટી-20 મેચની તૈયારીમાં જોડાઇ ગયો છે. વિરાટ કોહલીએ વર્કઆઉટની કેટલીક તસવીરો ટ્વિટર પર શેર કરી છે. ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રવેશ માટે આપવો પડે છે યો-યો ટેસ્ટ, જાણો આખી પ્રોસેસ વિરાટ કોહલી જિમમાં પાડી રહ્યો છે પરસેવો ફિટનેસ ચેલેન્જ...
    June 19, 05:14 PM
  • અશ્વિન-રાહુલનો ખુલાસો, નોન સ્ટ્રાઇકર એન્ડથી સ્લેજિંગ કરે છે વિરાટ કોહલી
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન અને લોકેશ રાહુલ તાજેતરમાં વ્હોટ ધ ડક શોમાં આવ્યા હતા.આ શોમાં બન્નેએ કેટલાક ક્રિકેટરોનું રહસ્ય ખોલ્યુ હતું અને પોતાના વિશે કેટલીક રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો હતો. આ દરમિયાન બન્નેએ જણાવ્યુ કે કેમ વિરાટ કોહલી સાથે બેટિંગ કરવી મુશ્કેલભરી હોય છે.અશ્વિન અને રાહુલે જણાવ્યુ કે વિરાટ કોહલી નોન સ્ટ્રાઇકર એન્ડથી બોલરોની સ્લેજિંગ કરતો રહે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રવેશ માટે આપવો પડે છે યો-યો ટેસ્ટ, જાણો આખી પ્રોસેસ...
    June 19, 02:09 PM
  • કચરો ફેંકનાર વ્યક્તિ અરહાને કર્યું છે માધુરી દીક્ષિત સાથે કામ, હાલમાં છે MD
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ થોડાં સમય પહેલાં જ રસ્તા પર પ્લાસ્ટિકની બોટલ ફેંકનાર એક વ્યક્તિને જાહેરમાં ધમકાવ્યો હતો અને પછી તેનો વીડિયો પણ વિરાટ કોહલીએ સોશ્યિલ મીડિયામાં અપલોડ કર્યો હતો. રસ્તા પર કચરો ફેંકનારનુ નામ અરહાન સિંહ છે. અરહાને પણ સોશ્યિલ મીડિયામાં અનુષ્કાને ખરી-ખોટી સંભળાવી હતી. જોકે, અરહાન પણ સેલિબ્રિટીથી કમ નથી અને તે પણ લક્ઝૂરિયસ લાઈફ જીવે છે. શાહરૂખ સાથે કર્યું છે કામઃ અરહાને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન સાથે ચાઈલ્ડ એક્ટર તરીકે ફિલ્મ ઈંગ્લિશ બાબુ દેસી મેમમાં કામ...
    June 19, 01:19 PM
  • ક્રિકેટ વેબસાઇટે જાહેર કરી 25 વર્ષની ODIની સર્વશ્રેષ્ઠ ઇલેવન, ભારતના ત્રણ પ્લેયર્સનો સમાવેશ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટની એક વેબસાઇટ ESPNCrickinfoએ 25 વર્ષની સર્વશ્રેષ્ઠ વન ડે ઇલેવન જાહેર કરી છે. જેમાં ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તેમજ એમએસ ધોનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ પ્લેઇંગ ઇલેવનમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ અને સચિન તેંડુલકરને ઓપનિંગ જોડી તરીકે ઉતારવામાં આવ્યા છે. વન ડે પ્લેઇંગ ઇલેવનમાં સૌથી વધુ ભારત અને ઓસ્ટ્રેલિયાના 3-3, દક્ષિણ આફ્રિકાના 2, વેસ્ટ ઇન્ડીઝ-પાકિસ્તાન અને શ્રીલંકાના 1-1 પ્લેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. વન ડેની પ્લેઇંગ...
    June 19, 01:09 PM
  • ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રવેશ માટે આપવો પડે છે યો-યો ટેસ્ટ, જાણો આખી પ્રોસેસ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી યો-યો ટેસ્ટમાં પાસ થયો છે. બીજી તરફ મીડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયુડૂ યો-યો ટેસ્ટમાં ફેલ થતા ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઇ ગયો છે. રાયુડૂની જગ્યાએ સુરેશ રૈનાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટર્સનો કોઇ ટૂર પહેલા એક યો-યો ટેસ્ટ કરવામાં આવે છે જેમાં ખેલાડીઓની ફિટનેસ માપવામાં આવે છે. આ ટેસ્ટમાં ફેલ થતા ખેલાડીને ટીમની બહાર કરવામાં આવે છે. દરમિયાન આ યો-યો ટેસ્ટ શું છે અને ખેલાડીઓએ કઇ રીતે આ પ્રોસેસમાંથી પસાર થવુ પડે છે...
    June 18, 06:07 PM
  • વિરાટ-અનુષ્કાને લાગ્યો ઝાટકો, હવે, રણવિર-દીપિકા લેશે સ્થાન
    મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ રણવિર સિંહ તથા દીપિકા આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરે તેવી પૂરી શક્યતા છે. અનુષ્કા-વિરાટનાં લગ્ન બાદથી જ સતત ચર્ચા થઈ રહી છે કે દીપિકાત થા રણવિર ક્યારે લગ્ન કરે છે. હાલમાં આ બંને વિરાટ-અનુષ્કાને ફોલો કરતા હોય તેમ જોવા મળે છે. શૂટ કરશે જાહેરાતઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લગ્ન પહેલાં દીપિકા તથા રણવિર માન્યાવરની જાહેરાત શૂટ કરશે. આ બ્રાન્ડની જાહેરાત પહેલાં વિરાટ તથા અનુષ્કાએ કરી હતી. આ જાહેરાતમાં અનુષ્કા તથા વિરાટ લગ્નના સાત વચનો લેતા જોવા મળ્યા હતાં. જીમની બહાર કોની...
    June 18, 04:57 PM
  • વિરાટ કોહલીના પિતા હતા વકીલ, ઉમેશ યાદવના પિતા કોલસાની ખાણમાં કરતા મજૂરી
    સ્પોર્ટ્સ ડેસ્ક: જૂન મહિનાના પ્રથમ રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ક્રિકેટર્સ પણ પોતાના પિતાને યાદ કરી ભાવુક બન્યા હતા. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પોતાના સ્વર્ગીય પિતાને યાદ કરતા ભાવુક થયો હતો અને સોશિયલ મીડિયા પર લાગણીશીલ પોસ્ટ શેર કરી હતી. વિરાટ કોહલીએ લખ્યુ, તેઓ પોતાના પિતા સાથે આ સમય ખાસ બનાવે.વિરાટ કોહલીના પિતા વકીલ હતા. દરમિયાન અમે તમને ભારતીય ક્રિકેટર્સના પિતા વિશે જણાવી રહ્યાં છીએ. પિતાને યાદ કરતા ભાવુક થયો વિરાટ કોહલી, ટ્વિટર પર પોસ્ટ કર્યો ઈમોશનલ મેસેજ વિરાટ...
    June 18, 04:24 PM
  • સફાઈ મામલે ઠપકો આપવો અનુષ્કાને ભારે પડ્યો, યુવક બાદ તેની માતાએ આપ્યો જવાબ
    મુંબઈઃ તાજેતરમાં અનુષ્કા શર્માએ એક વ્યક્તિને રોડ પર બોટલ ફેંકવા મામલે ઠપકો આપ્યો હતો. આમ કરતા સમયે વિરાટ કોહલીએ અનુષ્કા શર્માનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જોકે હવે આ મામલે વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે. પહેલા અરહાન સિંહ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અનુષ્કા અને વિરાટ કોહલી વિરુદ્ધ એક પોસ્ટ નાંખી હતી. હવે અરહાનની માતા ગીતાંજલિ એલિજાબેથે પણ વિરુષ્કાને આડેહાથ લીધા છે. દીકરાને અનુષ્કાએ ખખડાવ્યો તો માતાએ કહ્યું- ચીપ પબ્લિસિટી સ્ટંટ - ગીતાંજલિએ આ...
    June 18, 04:18 PM
  • પિતાને યાદ કરતા ભાવુક થયો વિરાટ કોહલી, ટ્વિટર પર પોસ્ટ કર્યો ઈમોશનલ મેસેજ
    સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલી ફાધર્સ ડે પર ભાવુક જોવા મળ્યો. તેણે પિતાને યાદ કરતા સોશિયલ મીડિયા પર એક અત્યંત લાગણીશીલ પોસ્ટ કરી. સાથે જ તેમની સાથે પસાર કરેલો સમયની એક તસવીર પણ ફેન્સને બતાવી. કોહલીએ પોતાના ફોલોવર્સ અને ફેન્સને ફાધર્સ ડેની શુભેચ્છા આપી અને કહ્યું કે, તેઓ પોતાના પિતા સાથે આ સમય ખાસ બનાવે. રવિવારે દેશમાં ફાધર્સ ડેની ધામધૂમથી ઉજવણી થઈ રવિવારે દેશમાં ફાધર્સ ડેની ધામધૂમથી ઉજવણી કરાઈ. રાજનીતિ અને મનોરંજન વિશ્વથી લઈને રમતગમતની દુનિયાના મહારથીઓએ તેમના...
    June 18, 12:56 PM
  • અનુષ્કા શર્મા જો શાંતિથી વાત કરત તો નાની સ્ટાર ના થઈ જાત, યુવકનો આક્રોશ
    મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ પત્ની અનુષ્કા શર્માનો એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં અનુષ્કા શર્મા રસ્તા વચ્ચે ગાડી ઉભી રાખીને એક યુવકને ધમકાવે છે. અનુષ્કાનાં મતે, યુવક લક્ઝરી કારમાં હતો અને તેણે રસ્તા વચ્ચે પ્લાસ્ટિકની બોટલ ફેંકી હતી. હવે, આ યુવકે અનુષ્કા શર્મા પર પોસ્ટ લખી છે, જે હાલમાં વાયરલ બની છે. મોડે સુધી પાર્ટી અને દારૂ પીનાર વિરાટ આ રીતે બની ગયો ફિટ, હવે મોદી સહિતને આપે છે ચેલેન્જ કહી આ વાતઃ ફેસબુક પર અરહાન સિંહ નામના આ વ્યક્તિએ અનુષ્કાને લઈ કહ્યું હતું...
    June 17, 05:13 PM
  • રસ્તા વચ્ચે જ અનુષ્કા શર્મા મોંઘી કારમાં બેઠેલા છોકરાને ધમાકાવવા લાગી
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ અનુષ્કાએ એક વ્યક્તિને રસ્તા વચ્ચે જ ધમકાવી નાખ્યો હતો. આ સમયે વિરાટ કોહલી કારમાં જ હતો અને તેણે આ આખી ઘટના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. વિરાટે આ વીડિયો સોશ્યિલ મીડિયામાં પણ શૅર કર્યો હતો. વાંચવાનું ભૂલશો નહીં: ધોની રમતો હતો IPLની ફાઈનલ ત્યારે શું કરતો હતો ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી? આ કારણે ગુસ્સે થઈ અનુષ્કાઃ લક્ઝૂરિયસ કારમાં બેઠેલો એક છોકરો કારની અંદરથી પ્લાસ્ટિકની બોટલ બહાર ફેંકે છે. આ અનુષ્કા શર્મા જોઈ જાય છે અને...
    June 16, 07:34 PM
  • વિરાટથી લાંબા છગ્ગા મારવાનો દાવો કરનાર 90 કિલોનો શહજાદ ડેબ્યૂ મેચમાં રહ્યો ફ્લોપ
    સ્પોર્ટ્સ ડેસ્કઃ અફઘાનિસ્તાનના વિસ્ફોટક ઓપનર મોહમ્મદ શહજાદનું બેટ ભારત વિરુદ્ધ ઐતિહાસિક ટેસ્ટમાં ચુપ રહ્યું. શહજાદ તેની ટીમની ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો. શહજાદ પહેલી ઈનિંગમાં 14 રન બનાવીને રન આઉટ થયો જ્યારે બીજી ઈનિંગમાં પણ તે માત્ર 13 રન જ બનાવી શક્યો. તાજેતરમાં આ ખેલાડીએ દાવો કર્યો હતો કે, તે ભારતીય ટીમ કપ્તાન વિરાટ કોહલીથી એકદમ ઉલટું પોતાના ડાયલ પર કન્ટ્રોલ કર્યા વગર પણ તેનાથી સારા અને લાંબા છગ્ગાઓ મારી શકે છે. શહજાદે કર્યો હતો દાવો શહજાદે કહ્યું હતું કે,...
    June 16, 05:55 PM
  • વિરાટ સાથે એવોર્ડ લેવા પહોચી અનુષ્કા, કાર્તિકની પત્નીનો પણ હતો અનોખો અંદાજ
    સ્પોર્ટ્સ ડેસ્ક: BCCI દ્વારા વિરાટ કોહલીને પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીને 2016-17 અને 2017-18માં આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય રણજીમાં સૌથી વધુ રન બનાવનારા ગુજરાતના પ્રિયાંક પંચાલને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલી સાથે પત્ની અનુષ્કા શર્મા પણ હાજર રહી હતી. કોહલી કરતા ઘણો આગળ છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર, મૂંછનો પણ કરાવી ચુ્કયો છે વીમો આ પ્લેયર્સને પણ કરાયા સન્માનિત વિરાટ કોહલી સિવાય સ્મૃતિ...
    June 13, 01:05 PM
  • PM મોદીએ શેર કર્યો ફિટનેસ વીડિયો, કુમારસ્વામીને આપી ચેલેન્જ
    નવી દિલ્હી: રમત-ગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલી ફિટનેસ ચેલેન્જને નરેન્દ્ર મોદીએ હવે સ્વીકારી લીધી છે. બુધવારે વડાપ્રધાને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર વીડિયો જાહેર કર્યો છે, જેમાં મોદી ઘણા પ્રકારના યોગાભ્યાસ કરી રહ્યા છે. આ સાથે જ પીએમએ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને અને ટેબલ ટેનિસ ખેલાડી મોનિકા બત્રાને નોમિનેટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ફિટનેસ ચેલેન્જ માટે નોમિનેટ કર્યા હતા. પીએમની...
    June 13, 11:54 AM
  • કોહલી કરતા ઘણો આગળ છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર, મૂંછનો પણ કરાવી ચુ્કયો છે વીમો
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની દાઢીનો વીમો કરાવ્યો છે. જો કે હજુ સુધી સ્પષ્ટતા નથી થઇ કે કોહલીએ પોતાની દાઢીનો વીમો કરાવ્યો છે પરંતુ એક પૂર્વ ક્રિકેટર હતો જેને દાઢી નહીં પણ પોતાની મૂંછોનો વીમો કરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મર્વ હ્યૂંજે પોતાની મૂંછોનો વીમો કરાવ્યો હતો. વિરાટ કોહલીનો ભાઇ જીવે છે આવી લક્ઝુરિયસ લાઇફ, સ્ટાઇલમાં પણ આપે છે ટક્કર ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે કરાવ્યો હતો મૂંછનો વીમો ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર મર્વ હ્યૂંજે પોતાની...
    June 9, 04:01 PM