• સિદ્ધિવિનાયક ગણપતિ, મહેમદાવાદ

    Divyabhaskar | Jun 19, 2018, 04:35 PM IST

    ધાર્મિક માહાત્મ્ય: મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરેથી દિવ્ય જ્યોત લાવીને આ મંદિરે પ્રગટ કરવામાં આવી છે. ગણેશજીના મુખારવિંદ જેવો આકાર ધરાવતું આ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે દર મહિનાની વદ ચોથ એટલે કે સંકષ્ટ ચોથે દર્શનનો અનેરો મહિમા છે. તેમાં પણ મંગળવારે

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી