-
વેલ્યુએશન / રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 9.5 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી દેશની પ્રથમ કંપની બની
Divyabhaskar | Nov 19, 2019, 06:11 PM ISTબિઝનેસ ડેસ્કઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ મંગળવારે 9.5 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી છે. રિલાયન્સ આટલી વેલ્યુએશન પ્રાપ્ત કરનારી દેશની પ્રથમ કંપની બની. રિલાયન્સ 18 ઓક્ટોબરે 9 લાખ કરોડ રૂપિયા પર પહોંચી હતી. આટલી વેલ્યુએશનનો રેકોર્ડ હાલ પણ રિલાયન્સના નામે
-
રિપોર્ટ / અનિલ અંબાણીની વિરુદ્ધ ચીનની 3 બેન્કોએ કેસ કર્યો, આરકોમ પર 4847 કરોડ બાકી હોવાનો દાવો
Divyabhaskar | Nov 10, 2019, 04:59 PM ISTમુંબઈઃ અનિલ અંબાણીની વિરુદ્ધ ચીનની ત્રણ બેન્કોએ લંડનની કોર્ટમાં કેસ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ ધ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઈના(ICBC), ચાઈના ડેવલોપમેન્ટ બેન્ક અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેન્ક ઓફ ચાઈનાનો દાવો છે કે તેમણે અનિલ અંબાણીની ખાનગી ગેરન્ટીની શરત
-
નિર્ણય / IRDAએ રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરન્સની પોલીસીના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો, કંપનીની નાણાંકીય સ્થિતિ નબળી
Divyabhaskar | Nov 07, 2019, 03:51 PM ISTમુંબઈઃ ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી(IRDA)એ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરનસ(RHICL)ને નવી પોલીસી ન વેચવાનો આદેશ આપ્યો છે. ઈરાડાએ બુધવારે એક લેટરમાં રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરન્સને એ પણ કહ્યું કે તે 15 નવેમ્બર સુધીમાં પોતાની જવાબદારી રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સને આપે.
-
ટેલિકોમ ચાર્જ / જિયોએ સરકારને કહ્યું- એરટેલ, આઈડિયાને છૂટ આપવાથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે
Divyabhaskar | Nov 04, 2019, 04:15 PM ISTમુંબઈઃ રિલાયન્સ જિયોએ ટેલિકોમ મંત્રી રવિ શંકર પ્રસાદને પત્ર લખીને કહ્યું છે કે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(AGR)મામલામાં ચૂકવણીને લઈને ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયાને છૂટ આપવામાં આવી તો આ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે. આ ગોટાળો કરનારી કંપનીઓમાં એક ખરાબ ઉદાહર હશે.
-
રણનીતિ / રિલાયન્સના તમામ ડિજિટલ કારોબાર અને એપ એક કંપની અંતર્ગત આવશે
Divyabhaskar | Oct 29, 2019, 04:18 PM ISTમુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જાણીતી ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપવાની તૈયારીમાં છે. રિપોટર્સના જણાવ્યા મુજબ તે 2,400 કરોડ ડોલરની ડિજિટલ હોલ્ડિંગ કંપની શરૂ કરવા જઈ રહ્યાં છે. તે દેશમાં ઈન્ટરનેટ શોપિંગના ક્ષેત્રમાં તેનો રસ્તો બનાવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(આરઆઈએલ)ના બોર્ડે