સમાચાર
-
ઉત્તરાખંડ / બાબા રામદેવના સહયોગી અને પતંજલિના સીઈઓ બાલકૃષ્ણને છાતીમાં દુખાવો થતા AIIMSમાં ભરતી કરાયા
DivyaBhaskar | Aug 24, 2019, 09:51 AM ISTFacebook Twitter WhatsAppહરિદ્વાર: યોગ ગુરુ બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને શુક્રવારે રિષિકેશ સ્થિત એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. પતંજલિ યોગપીઠના સૂત્રોએ જણાવ્યું કે છાતીમાં દુખાવાની ફરિયાદના લીધે આચાર્યને પહેલા હરિદ્વાર સ્થિત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરોએ તેમને રિષિકેશની એઈમ્સમાં લઇ
-
2017-18 / પતંજલિનું વેચાણ 10% ઘટીને 8,100 કરોડ રૂપિયા રહ્યું, રામદેવને બે ગણું થવાની આશા હતી
DivyaBhaskar | Jun 12, 2019, 02:19 PM ISTનવી દિલ્હીઃ પતંજલિના ફાઉન્ડર રામદેવે 2017માં આશા વ્યક્ત કરી હતી કે માર્ચ 2018 સુધીમાં કંપનીનું વેચાણ બે ગણાથી વધુ થઈને 20,000 કરોડ રૂપિયાએ પહોંચી જશે. જોકે વધવાની જગ્યાએ પતંજલિનું વેચાણ 10 ટકા ઘટીને 8,100 કરોડ રૂપિયા થયું હતું. ન્યુઝ એજન્સી રોયટર્સના