વીડિયો વધુ જુઓ

 • કબીલપોર ખાતે ગાંધીયન રણજીત દેસાઈના હસ્તે ધ્વજવંદન

  Divyabhaskar | Aug 17, 2019, 07:10 AM IST

  નવસારી | કબીલપોર ચોવીસી વિભાગ કેળવણી મંડળ દ્વારા 73મા સ્વતંત્રતા દિનની ઉજવણી ગાંધીયન અને છાપરાં ગામના રણજીત દેસાઈના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રમુખ અજિત દેસાઈ, મંત્રી ઓમપ્રકાશ અગ્રવાલ અને સમગ્ર મંડળના ટ્રસ્ટીઓ સરપંચ છનાભાઈ જોગી, આચાર્ય અલ્પેશ

 • સગાઇ તૂટી જતાં આપઘાત કરવા જતી યુવતીને બચાવાઈ

  Divyabhaskar | Aug 17, 2019, 07:10 AM IST

  181 અભયમ ટીમને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ નવસારીની મરિયમ (નામ બદલ્યુ છે)ની સગાઇ સલીમ (નામ બદલ્યુ છે)ની સાથે થઇ હતી. મરિયમ સાથે હોવા છતાં સલીમ મોબાઇલમાં સતત વાત કરતો હતો. જેથી મરિયમે કોના ફોન આવે છે અને વાત કોની સાથે

 • અમૃત કૃષિના પ્રણેતા દિપક સચદેની આજે ખેડૂતો સાથે ગોષ્ઠિ

  Divyabhaskar | Aug 17, 2019, 07:10 AM IST

  નવસારી | નવસારીમાં કૃષિ યુનિવર્સિટી ખાતે આજે સવારે 9 વાગ્યે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર સજીવ ખેતી કરતા ખેડૂતોની ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાશે. ઈન્દોરથી પધારેલા અને અમૃત કૃષિના પ્રણેતા એવા કૃષિ રૂષિ દિપકભાઇ સચદેની હાજરીમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખેડૂતમિત્રોને પોતાનો

 • છીણમના યુવાનનું પડી જતા સારવાર બાદ મોત

  Divyabhaskar | Aug 17, 2019, 07:10 AM IST

  જલાલપોરના છીણમ ગામના પતરા ફળિયા ખાતે રહેતા ગિરીશ છોટુ રાઠોડ (ઉ.વ.45) 15મી ઓગસ્ટે ઘરના વાડામાં રાત્રિએ અકસ્માતે પડી જતા માથાના ભાગે ઈજા થઇ હતી. તેમને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેમનું

 • નવીપારડી ગામે વીક એન્ડ હાઉસમાં જુગાર રમતા નવસારીના છ પકડાયા

  Divyabhaskar | Aug 17, 2019, 07:10 AM IST

  નવીપારડી ખાતે આવેલા વીક એન્ડ હાઉસમાં ગંજીપાના પર હારજીતનો જુગાર રમતા છ ઈસમો પકડાઈ જતા દાવ પરના રોકડા 35000 તેમજ અંગ ઝડતી, મોબાઈલ અને ત્રણ કાર સહિત કુલ્લે 28,16,350નો મુદામાલ પકડી પાડયો હતો. હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી