• #MeToo:' તારક મેહતા...'ની બબીતાએ કહ્યું, 'દરેક ઉંમરમાં થવુ પડે છે શિકાર'

    Divyabhaskar | Oct 18, 2018, 01:59 PM IST

    મુંબઇ: છત્તીસગઢના બિલાસપુરમાં નવરાત્રિ ઉત્સવમાં સામેલ થવા પહોચેલી 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ મુનમુન દત્તા (બબીતાજી)એ મી-ટૂ કેમ્પેઇનનું સમર્થન કર્યુ છે.   મી-ટૂના સમર્થનમાં આવી બબીતાજી   બબીતાજીએ વાત કરતા કહ્યું કે, દરેક મહિલાએ ઉંમરના કોઇને કોઇ પડાવ પર લૈગિક શોષણનો શિકાર થવુ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી