• કરજણ પાસેના ગામના મૌલવી દ્વારા11 વર્ષીય બાળકીની છેડતી

    Divyabhaskar | Oct 21, 2018, 03:14 AM IST

    કરજણ,વડોદરા: કરજણના એક ગામની મદ્રેસામાં ભણતી 11 વર્ષીય બાળકીના કપડા કાઢી નાંખી શરીર પર હાથ ફેરવી છેડછાડ કરનારા મૌલવી સામે બાળકીના પિતાએ સુરતના લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 3 માસ પહેલા કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાથી

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી