સમાચાર
-
મુસીબત / કંગના રનૌતની ‘થલાઈવી’ વિવાદમાં, જયલલિતાની ભાણી મેકર્સ પર કેસ કરી શકે છે
DivyaBhaskar | Nov 28, 2019, 01:19 PM ISTFacebook Twitter WhatsAppચેન્નઈઃ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પરથી ‘થલાઈવી’ બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં કંગના રનૌત લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વિવાદમાં ફસાઈ છે. મદ્રાસ હાઈકોર્ટે સ્વ. જયલલિતાની ભાણી દિપાને ‘થલાઈવી’ના મેકર્સ વિરુદ્ધ સિવિલ કેસ કરવાની પરવાનગી
-
તૈયારી / ‘થલાઈવી’માં જયલલિતા જેવા દેખાવવા માટે કંગના રનૌતે હોર્મોન્સની દવા લઈને વજન વધાર્યું
DivyaBhaskar | Nov 25, 2019, 06:03 PM ISTમુંબઈઃ કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’નો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મ તમિળનાડુના સ્વ. મુખ્યમંત્રી જયલલિતા પર આધારિત છે. કંગનાએ જયલલિતા બનવા માટે ઘણી જ મહેનત કરી છે. કંગનાએ 6 કિલો વજન વધાર્યું જ્યારે તમે કોઈ રિયલ લાઈફ કેરેક્ટર પરથી
-
નવી શરૂઆત / કંગના રનૌત પ્રોડ્યૂસર બની, રામ મંદિર પર આધારિત ફિલ્મ ‘અપરાજિત અયોધ્યા’ બનાવશે
DivyaBhaskar | Nov 25, 2019, 03:16 PM ISTમુંબઈઃ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’માં કો-ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલી કંગના રનૌત હવે પ્રોડ્યૂસર બનવા જઈ રહી છે. તે ‘અપરાજિત અયોધ્યા’ નામની ફિલ્મ પ્રોડ્યૂસ કરશે, જે રામ જન્મભૂમિ તથા બાબરી મસ્જિદ વિવાદ પર આધારિત છે. કંગનાએ આ ફિલ્મને લઈ ઈન્ડસ્ટ્રીના
-
પલટવાર / કંગના અને રંગોલી પર તાપસી પન્નુએ કટાક્ષ કરતાં કહ્યું, તેઓ મને ઘણો જ પ્રેમ કરે છે
DivyaBhaskar | Nov 20, 2019, 03:27 PM ISTમુંબઈઃ તાપસી પન્નુએ કહ્યું હતું કે તે કંગના રનૌત તથા તેની બહેન રંગોલી તેની વિરુદ્ધ જે નિવેદનો આપે છે, તેની ક્યારેય પરવા કરતી નથી. તાપસીએ કહ્યું હતું કે કોઈ તેને આ રીતે ક્યારેય ઉશ્કેરી શકે નહીં. તાપસી બોલિવૂડ એક્ટ્રેસ નેહા
-
સેલેબ લાઈફ / પિતા આદિત્યના કંગના રનૌત સાથેના સંબંધો પર સૂરજ પંચોલીએ કહ્યું, જે થયું તે થવા જેવું નહોતું
DivyaBhaskar | Nov 08, 2019, 04:40 PM ISTમુંબઈઃ કંગના રનૌત તથા આદિત્ય પંચોલીના સંબંધો જગજાહેર છે. હાલમાં જ આદિત્યના દીકરા સૂરજ પંચોલીએ પિતા તથા કંગના વચ્ચેના સંબંધો પર વાત કરી હતી. જોકે, તે માતા-પિતાની વચ્ચે થયેલા વિખવાદને કારણે ઘણો દુઃખી હતો. હાલમાં સૂરજ પોતાની ફિલ્મ ‘સેટેલાઈટ શંકર’ના
-
સેલિબ્રેશન / કંગના રનૌતે બહેન રંગોલી તથા ‘થલાઈવી’ની ટીમ સાથે લોસ એન્જલસમાં દિવાળી મનાવી
DivyaBhaskar | Oct 25, 2019, 02:30 PM ISTલોસ એન્જલસઃ કંગના રનૌતે લોસ એન્જલસમાં ‘થલાઈવી’ ટીમ સાથે વહેલી દિવાળી સેલિબ્રેટ કરી હતી. કંગનાએ ગુરુવારના (24 ઓક્ટોબર) રોજ દિવાળી સેલિબ્રેટ કરી હતી અને આ સેલિબ્રેશનની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યાં હતાં. કંગના હાલમાં લોસ એન્જલસમાં તમિલનાડુના પૂર્વ
-
તૈયારી / જયલલિતા બનવા માટે કંગનાએ હેવી પ્રોસ્થેટિક મેકઅપમાં લુક ટેસ્ટ આપ્યો
DivyaBhaskar | Sep 20, 2019, 04:29 PM ISTમુંબઈઃ જયલલિતાની બાયોપિક માટે કંગનાએ તૈયારી શરૂ કરી દીધી છે. જયલલિતા જેવા દેખાવવા માટે કંગના લોસ એન્જલ્સમાં લુક ટેસ્ટ કરાવવા ગઈ છે. કંગનાનો લુક ટેસ્ટ હોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિન્સના સ્ટૂડિયોમાં ચાલે છે. કંગનાની બહેન રંગોલીએ લુક ટેસ્ટ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શૅર
-
ભક્તિ / કંગના રનૌતે ગુજરાતમાં દ્વારકા અને સોમનાથ મંદિરમાં દર્શન કર્યા , શિવ ભગવાનની આરતી પણ કરી
DivyaBhaskar | Sep 14, 2019, 04:52 PM ISTબોલિવૂડ ડેસ્ક: કંગના રનૌત ગુજરાતમાં દ્વારકા અને સોમનાથ મંદિરે દર્શન માટે આવી હતી. પહેલા કંગના દ્વારકાનાં મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી. તેના ફોટો કંગનાનાં ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર પણ કરાયા છે. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા બાદ
-
તૈયારી / હોલિવૂડનો મેકઅપ આર્ટિસ્ટ જેસન એક્ટ્રેસ કંગનાને જયલલિતા બનાવશે, લોસ એન્જલસમાં લુક ટેસ્ટ થશે
DivyaBhaskar | Sep 12, 2019, 04:12 PM ISTમુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગનાને જયલલિતા બનાવવાનું કામ હવે હોલિવૂડના મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિન્સ કરશે. કંગનાની બહેન રંગોલીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. કંગના લુક ટેસ્ટ માટે પોતાની ટીમ સાથે 19 સપ્ટેમ્બરના રોજ લોસ એન્જલસ જશે. જેસન કોલિન્સે ‘કેપ્ટન