-
નિવેદન / સૂટ-બૂટ વાળી સરકારના કટાક્ષથી કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના નિર્ણયમાં મુશ્કેલી થઇ: અરવિંદ સુબ્રમણ્યન
Divyabhaskar | Oct 12, 2019, 08:48 PM ISTપ્રોવિડેંસ(યૂએસ): પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને શુક્રવારે કહ્યું કે સરકાર 4-5 વર્ષ પહેલા જ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો વિચાર કરી રહી હતી પરંતુ બાદમાં તે નિર્ણય ફગાવી દીધો હતો. સૂટ-બૂટની સરકાર વાળા કટાક્ષે પણ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના નિર્ણયને મુશ્કેલ બનાવ્યો.
-
ન્યૂયોર્ક / PM મોદીએ કહ્યું- અમે અર્થવ્યવસ્થામાં ઉપર જઇ રહ્યા છીએ, સ્ટાર્ટઅપમાં રોકણ કરવા ઇચ્છતા હો તો ભારત આવો
Divyabhaskar | Sep 25, 2019, 08:09 PM ISTન્યૂયોર્ક: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં બુધવારે દુનિયાભરના રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતમાં રોકાણના હકારાત્મક પરિબળો ગણાવતા તેમણે ઇન્વેસ્ટર્સને કહ્યું કે તમારી આશાઓ અને અમારા સપના પૂર્ણ રીતે મળે છે. તમારી ટેક્નોલોજી અને અમારી
-
નાણામંત્રીની જાહેરાતો / કિરણ મજૂમદારે કહ્યું- ટેક્સના રેટ હવે વિશ્વની સરખામણીએ પ્રતિસ્પર્ધી, ગોયનકા બોલ્યા- દિવાળી જલ્દી આવી ગઇ
Divyabhaskar | Sep 20, 2019, 04:50 PM ISTબિઝનેસ ડેસ્ક: કોર્પોરેટ ટેક્સ ઘટાડવા સહિત શેર બજારથી જોડાયેલા નાણાંમંત્રીના નિર્ણયોનું ઇન્ડસ્ટ્રીએ સ્વાગત કર્યું છે. બાયોકોનના ચેરપર્સન કિરણ મજૂમદાર શૉએ ભાસ્કર એપ સાથે વાતચીતમાં કહ્યું, ‘‘આ નિર્ણયોથી ઘણો ફાયદો થશે. ભારતમા કોર્પોરેટ ટેક્સના રેટ દુનિયાના બાકી દેશોની સરખામણીએ પ્રતિસ્પર્ધી થઇ
-
રિપોર્ટ / અર્થવ્યવસ્થાની ગતિ વધારવા માટે સરકાર અન્ય એક પેકેજની જાહેરાત કરશે
Divyabhaskar | Sep 17, 2019, 06:59 PM ISTનવી દિલ્હીઃ અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સરકાર અન્ય એક પેકેજની જાહેરાત કરશે. નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ ન્યુઝ એજન્સીને આ અંગેની માહિતી આપી છે. રિપોર્ટ મુજબ તૈયારી પુરી થઈ ચુકી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અગામી થોડા દિવસોમાં નવી જાહેરાત કરશે.
-
છેવટે ઢીલાં પડ્યાં / સીતારમણે કહ્યું- અટકેલાં અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે અલગથી વિન્ડો બનશે, સરકાર 10 હજાર કરોડ આપશે
Divyabhaskar | Sep 15, 2019, 02:50 AM ISTનવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યં કે દેશભરમાં અટકી ગયાલે એવા હાઉસિંગ પ્રોજેક્ટ જે નોન એનપીએ છે અને દેવાળુ ફૂંકાયેલા નથઈ તેમને પૂરા કરવા માટે સ્પેશ્યલ વિન્ડોની મદદ આપવામાં આવશે. તેના માટે અલગથી ફન્ડ બનાવવામાં