-
પ્રતિક્રિયા / હૈદરાબાદના એન્કાઉન્ટરને ગુજરાતની યુવતીઓ-મહિલાઓએ આવકાર્યું, કહ્યું- દુષ્કર્મીઓનો આ રીતે તાબડતોબ ફેંસલો થવો જરૂરી
Divyabhaskar | Dec 06, 2019, 05:48 PM ISTઅમદાવાદઃ હૈદરાબાદની વેટરનરી ડૉક્ટર યુવતી પર દુષ્કર્મ કર્યા બાદ તેને જીવતી સળગાવી દેનારા ચાર નરાધમોનું ગત રાત્રિએ એન્કાઉન્ટરમાં મોત થયું છે. આ ઘટનાના દેશભરમાં પ્રત્યાઘાત પડ્યા છે. લગભગ તમામ સ્થળેથી લોકોએ અને ખાસકરીને યુવતીઓ અને મહિલાઓએ હૈદરાબાદ પોલીસના આ એન્કાઉન્ટરને
-
સાબરકાંઠા / ખેડબ્રહ્માના કોન્સ્ટેબલ અને 2 TRB જવાન દારૂ સાથે ઝડપાયા, સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો
Divyabhaskar | Dec 06, 2019, 05:37 PM ISTહિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કટેલાક દિવસથી સ્ટેટ મોનિટરિંગ સેલ સપાટો બોલાવી રહી છે. આ વખતે પોલીસ કોન્સ્ટેબલ અને બે ટીઆરબી જવાબ તેમના હાથે ચડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ચાર લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે, રાજસ્થાનમાંથી ગુજરાતમાં
-
આણંદ / શહેરના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકારે અશાંત ધારો લાગુ કર્યો
Divyabhaskar | Dec 06, 2019, 05:15 PM ISTઆણંદ: રાજ્ય સરકારે વ્યાપક જનહિત તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારાની જોગવાઇઓને અમલી કરવાનો નિર્ણય કર્યો છે. આણંદ જિલ્લા કલેક્ટર તરફથી રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલી દરખાસ્તની ગહન વિચારણા બાદ આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત
-
સાબર ડેરી ભરતી / ઉમેદવાર દીઠ રૂ. 15થી 25 લાખ લેવાતા હોવાની ડેરીના MD સાથેની ઓડિયો ક્લિપ વાઈરલ
Divyabhaskar | Dec 06, 2019, 03:59 PM ISTમોડાસા/ હિંમતનગર: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો સાબર ડેરીના સભાસદ છે. સાબર ડેરીને બંને જિલ્લાઓની આર્થિક કરોડરજ્જુ માનવામાં આવે છે. ત્યારે હાલ સાબર ડેરીની ભરતી પ્રક્રિયા ચાલે છે ત્યારે તેમાં ગેરરીતિ થઈ હોવાનો દાવો અરવલ્લી જિલ્લા પંચાયતના
-
સુરત / પલસાણાના જોળવામાં ગેસ લિકેઝ બાદ બ્લાસ્ટ થતાં ચાર દાઝી ગયા
Divyabhaskar | Dec 06, 2019, 12:09 PM ISTસુરત:પલસાણાનાં જોળવા ગામમાં ગેસ લિકેઝ બાદ બ્લાસ્ટ થતાં ચાર શખ્સો દાઝી ગયાં હતાં. ચાર યુવકો દાઝી જતાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ચાર યુવકો પૈકી બે જણની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું હતું. હાલ પોલીસે આગને લઈને વધુ તપાસ હાથ