-
રાજકોટ / બાબરાના શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કર્યાં બાદ દુષ્કર્મ, 24 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી
Divyabhaskar | Dec 01, 2019, 04:20 AM ISTરાજકોટઃ રાજકોટના 80 ફૂટ રોડ ઉપર બાબરાના શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાના 24 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીની મદદથી આરોપી હરદેવ માંગરોળિયાને ઝડપી પાડ્યો છે. સીસીટીવીમાં અપહરણકાર બાળકીને લઇને જતો દેખાય છે અને
-
વીરપુરમાં કોમીએકતા / હઝરતકાજી મેહમુદ દરિયાઈ દુલ્હાની દરગાહ પર હિન્દુ દંપતી દ્વારા 1.025 કિલો સોનું દાનમાં અપાયું
Divyabhaskar | Dec 01, 2019, 01:00 AM ISTવીરપુરઃ વીરપુરના મહાન સુફીસંત હઝરત ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હા ઉર્ષ મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુરી શ્રધ્ધા સાથે પોતાની માનતા લઇને આવે છે. જેમાં રાજસ્થાનના પટેલ પરિવારે પોતાની શ્રદ્ધા
-
રાજકોટ / ગોંડલના ભરૂડી ગામે પિતાએ સીમ કાર્ડ તોડ્યું તો પુત્રએ ગુસ્સામાં આવી પિતાની હત્યા કરી
Divyabhaskar | Nov 30, 2019, 08:01 PM ISTગોંડલઃ ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા ભરૂડી ગામ પાસે આવેલી કારખાનાની ઓરડીમાં પુત્રએ પિતાને જમીન પર પછાડી હત્યા કરી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ભરૂડી પાસે આવેલા શીતલ મેટલ કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ
-
રાજકોટ / સેરેબ્રલ પાલ્સી પીડિત બાળકોને પગભર કરવાનો પુરુષાર્થ, 15 વર્ષમા 2.10 લાખથી વધુ બાળકોની નિ:શુલ્ક સારવાર
Divyabhaskar | Nov 29, 2019, 11:44 PM ISTરાજકોટઃ સેરેબ્રલ પાલ્સી(મગજના લકવા)ને કારણે જન્મથી જ માનસિક અને શારીરિક વિકલાંગતાને વેઠતા બાળકો આ કુદરતના અભિશાપથી ઉગરીને સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે તેમને કમ્પ્યુટર શીખવવાનો પ્રોજેક્ટ રાજકોટમાં શરૂ કરાયો છે. અહીંના રામકૃષ્ણ આશ્રમમા સેરિબ્રલ પાલ્સી રીહેબિલિટેશન સેન્ટરમાં હાથ ધરાયેલા
-
રાજકોટ / નામ બડે ઔર દર્શન છોટે: મનપાએ બજેટમાં 2057 કરોડના વિકાસની વાતો કરી, 9 માસમાં માત્ર 199 કરોડના કામ થયા
Divyabhaskar | Nov 29, 2019, 11:29 PM ISTરાજકોટઃ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2019-20ના અંદાજપત્ર 2057 કરોડનું જાહેર કર્યું હતું. અંદાજપત્રની જાહેરાત બાદ નવ માસ પૂરા થયા છતાં બજેટમાં જાહેર કરવામાં આવેલા અડધો અડધ કામો હજુ શરૂ થયા નથી. 2057 કરોડના અંદાજપત્રમાં નવ માસમાં 304 કરોડ રૂપિયા પગાર તેમજ