સમાચાર
-
સેલ / ફ્લિપકાર્ટ પર ઓપન સેલમાં રિઅલમી X2 પ્રોનું વેચાણ શરૂ, શરૂઆતની કિંમત ₹ 29,999
DivyaBhaskar | Nov 29, 2019, 04:32 PM ISTFacebook Twitter WhatsAppગેજેટ ડેસ્કઃ રિઅલમી કંપનીના તાજેતરમાં લોન્ચ થયેલાં રિઅલમી X2 પ્રો સ્માર્ટફોનનું વેચાણ 24 કલાક માટે ઓપન સેલમાં કરવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોનને રિઅલમીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. આ ફોનનું વેચાણ શુક્રવારે રાતે 12 વાગ્યા સુધી
-
સેલ / ફ્લિપકાર્ટ પર રેડમી 8 સ્માર્ટફોનનો સેલ ગુરુવારે 12 વાગ્યાથી શરૂ થયો
DivyaBhaskar | Nov 14, 2019, 05:24 PM ISTગેજેટ ડેસ્કઃ ‘શાઓમી’ના બજેટ સ્માર્ટફોન ‘રેડમી 8’નું વેચાણ આજે શરૂ થયો છે. તેનું વેચાણ ફ્લિપકાર્ટ અને ઓફિશિયલ વેબસાઈટ પર કરવામાં આવી રહ્યું છે. આ ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં ઓનિક્સ બ્લેક,
-
અપકમિંગ / ટૂંક સમયમાં નોકિયા તેનું પ્રથમ સ્માર્ટ ટીવી લોન્ચ કરશે, ફ્લિપકાર્ટ સાથે પાર્ટનરશિપ કરી
DivyaBhaskar | Nov 07, 2019, 05:13 PM ISTગેજેટ ડેસ્કઃ નોકિયાના રાઇટ્સવાળી ફિનલેન્ડની કંપની HMD ગ્લોબલ હવે ભારતીય બજારમાં સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેના માટે કંપનીએ ઈ-કોમર્સ બ્રાન્ડ ફ્લિપકાર્ટ સાથે હાથ મિલાવ્યો છે. કંપનીના પ્રથમ સ્માર્ટ ટીવીને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે. આ અપકમિંગ ટીવીને ભારતીય યુઝરને ધ્યાનમાં
-
નિર્ણય / ફ્લિપકાર્ટ ફૂડ રિટેલ બિઝનેસ શરૂ કરશે, 2000 કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણની શકયતા
DivyaBhaskar | Oct 16, 2019, 03:12 PM ISTબેંગલુરુઃ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ફૂડ રિટેલ બિઝનેસમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ મંગળવારે આ માહિતી આપી છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ફ્લિપકાર્ટ શરૂઆતમાં 2,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. સપ્લાઈ ચેન, સ્ટોરેજ અને લોજિસ્ટિક વધારવા માટે જરૂરિયાત મુજબ હજી
-
સેલ / લેનોવોના ‘K’ સિરીઝ સ્માર્ટફોન ‘લેનોવો k10 પ્લસનું વેચાણ ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવ્યું
DivyaBhaskar | Sep 30, 2019, 05:29 PM ISTગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ સ્માર્ટફોન કંપની લેનોવોએ તેનો ‘K’ સિરીઝનો સ્માર્ટફોન ‘લેનોવો k10 પ્લસ’ ને તાજેતરમાં જ ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનનું વેચાણ સોમવારથી ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવ્યું છે. જોકે ભારતમાં આ ફોનનાં 4GB રેમ અને 64GB વેરિઅન્ટને જ
-
રિપોર્ટ / શાઓમી દેશની ટોપ સ્માર્ટફોન કંપની અને ફ્લિપકાર્ટ દેશની ટોપ ઈ-કોમર્સ કંપની બની
DivyaBhaskar | Sep 16, 2019, 12:54 PM ISTગેજેટ ડેસ્કઃ વર્ષ 2019ના બીજા ત્રિમાસિકગાળામાં શાઓમી અને રીઅલમી દેશની ટોપ સ્માર્ટફોન કંપની બની છે. ‘કાઉન્ટપોઇન્ટ’ના રિસર્ચ મુજબ, રેડમી નોટ 7 પ્રો ટોપ સેલિંગ સ્માર્ટફોન બન્યો છે. 17% શેર સાથે સ્માર્ટફોન કંપનીમાં રિઅલમી દેશની બીજી કંપની બની છે. આ વર્ષે
-
ઈ-કોમર્સ / ફ્લિપકાર્ટે પોતાના પ્લેટફોર્મ પર 'હિન્દી' ઈન્ટરફેસ ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી
DivyaBhaskar | Sep 05, 2019, 05:36 PM ISTયુટિલિટી ડેસ્ક. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે પોતાના પ્લેટફોર્મ પર 'હિન્દી' ઈન્ટરફેસ ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે. ફ્લિપકાર્ટ ગ્રુપના જણાવ્યા પ્રમાણે, 'ભાષા એક સુવિધા છે, અવરોધ નથી.' આ ઉપરાંત દેશમાં ઇ-કોમર્સને અપનાવવામાં માતૃભાષાની ક્ષમતા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈન્ટરનેટ સર્ચિંગમાં માતૃભાષાનો ઉપયોગ થઈ
-
ડીલ / બિન્ની બંસલે ફ્લિપકાર્ટના 1.2 લાખ શેર 100 કરોડ રૂપિયામાં ટાઈગર ગ્લોબલ ફર્મને વેચ્યાં
DivyaBhaskar | Sep 02, 2019, 05:05 PM ISTબેંગલરુઃ બિન્ની બંસલે ફ્લિપકાર્ટના પોતાના 1 લાખ 2 હજાર 355 શેર ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ટાઈગર ગ્લોબલને વેચ્યા છે. આ શેરની વેલ્યુ 1.4 કરોડ ડોલર(100 કરોડ રૂપિયા) છે. આ ડીલ બાદ ટાઈગર ગ્લોબલનો ફ્લિપકાર્ટમાં હિસ્સો 4.63 ટકાથી વધીને 4.69 ટકા થયો છે. ફ્લિપકાર્ટે રજિસ્ટ્રાર
-
નવુ ફીચર / ફ્લિપકાર્ટે પોતાની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ લોન્ચ કરી, એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં લેટેસ્ટ વર્ઝન 6.17 ડાઉનલોડ કરવાનું રહેશે
DivyaBhaskar | Aug 18, 2019, 03:59 PM ISTગેજેટ ડેસ્ક. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટે પોતાની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ શરૂ કરી દીધી છે. અત્યારે તે માત્ર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે શરૂ કરવામાં આવી છે.ફ્લિપકાર્ટ સર્વિસ દ્વારા ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ એમેઝોનની પ્રાઈમ સબ્સક્રિપ્શન સર્વિસને પડકાર આપશે. કંપનીએ પોતાની આ સર્વિસ વિશે ગત