-
કોણ છે જોશુઆ ટ્રમ્પ જે ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચમાં ઉંઘી ગયો, સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ
Divyabhaskar | Feb 08, 2019, 03:36 PM ISTન્યૂયોર્ક: જોશુઆ ટ્રમ્પનો 'સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ' કાર્યક્રમમાં ઉંઘતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. હવે આ તસવીર દ્વારા લોકો ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી રહ્યાં છે. જોશુઆને લઇને ટ્રમ્પની ઉડાવી મજાક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસમાં પોતાના બીજા 'સ્ટેટ
-
રાજકીય સંકટ / વેનેઝૂએલા સૈન્યને USની ધમકી, ગોઇદોએ કહ્યું - દેશના 3 લાખ લોકોને જીવનું જોખમ
Divyabhaskar | Feb 08, 2019, 02:51 PM ISTઇન્ટરનેશનલ ડેસ્કઃ વેનેઝૂએલામાં ચાલી રહેલા રાજકીય સંકટને ધ્યાનમાં રાખી અમેરિકાએ વધુ એકવખત હસ્તક્ષેપ કર્યો છે. અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝરે કહ્યું કે, અમેરિકા વેનેઝૂએલા પર લગાવેલા ક્રૂડ ઓઇલ પ્રતિબંધને હટાવવા માટે તૈયાર છે, પરંતુ સામે પક્ષે સૈન્યએ ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુઆન ગોઇદોને
-
કથળેલી સ્વાસ્થ્ય વ્યવસ્થા / વેનેઝૂએલાની હોસ્પિટલના ખોફનાક દ્રશ્યો, અમાનવીય સ્થિતિમાં દર્દીઓ મોતને ભેટે છે
Divyabhaskar | Feb 07, 2019, 04:35 PM ISTકારાકસ (વેનેઝૂએલા): ક્રૂડ ઓઇલની પ્રચૂર માત્રા ધરાવતો લેટિન અમેરિકન દેશ વેનેઝૂએલામાં હાલ રાજકીય સંકટ આસમાને છે. આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલા વેનેઝૂએલાની આરોગ્ય વ્યવસ્થા પણ ભયનજક રીતે કથળેલી છે. હાલના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોના રાજમાં દર્દીઓને સામાન્ય સારવાર પણ નથી મળી
-
અમેરિકા / ઘરેથી નિકળ્યા-ફેક્ટરીમાં અટક્યા; આશરો મેળવવા 1,600 માઇગ્રન્ટ્સની મેક્સિકોમાં ધરપકડ
Divyabhaskar | Feb 07, 2019, 01:49 PM ISTઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં હાલ સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે બોર્ડર સિક્યોરિટી. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ-મેક્સિકો બોર્ડર વૉલ માટે ફંડ નહીં મળતા શટડાઉનની જાહેરાત કરી હતી. 22 ડિસેમ્બરથી શરૂ થયેલું આ શટડાઉન અમેરિકાનું સૌથી લાંબુ અને ઐતિહાસિક શટડાઉન બની રહ્યું. બીજી
-
અમેરિકા / ટ્રમ્પે કહ્યું - ISISનું સામ્રાજ્ય ખતમ થયું, આગામી સપ્તાહે ઔપચારિક જાહેરાત થશે
Divyabhaskar | Feb 07, 2019, 11:43 AM ISTવોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આતંકવાદી સંગઠન ISISનું સામ્રાજ્ય ખતમ થઇ ગયું છે. આગામી સપ્તાહે કોઇ પણ સમયે આ વાતની ઔપચારિક જાહેરાત પણ કરી દેવામાં આવશે. ટ્રમ્પે બુધવારે જણાવ્યું કે, અમેરિકા અને તેના સહયોગી સૈન્યએ સીરિયા અને ઇરાકથી
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો